Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 12
________________ श्रेलिकचरितम् . हरितकाः फलान्याम्रादिवास्माद् शुश्रियोऽबमाः । लोकोपचाराच्उब्दानामिव सिवि शर्मणाम् ॥ १० ॥ ભાવાર્થ આમ્રકલથી હરડેનાલની જેમ એ નગરથી સ્વર્ગની શોભા ઊતરતી હતી, લેકે પારથી શબ્દથી જેમ ત્યાં સુખની સિદ્ધિ થતી હતી. ૧૦ વિશેષાર્થ-શબ્દની સિદ્ધિ લેક–વ્યાકરણના ઉપચાર (પ્રોગથી ) થાય છે. ૧૦ जीयंते धनिना दाराः कलत्रेणात्र नातनोः। जलेनांनोधिन्नार्याया नार्योऽजय्याः सुधांबुधेः ॥ ११ ॥ ભાવાર્થ – અહીં કામદેવની સૌથી ધનવંતની સ્ત્રીઓ જિતી શકાતી ન હતી. સમુદ્રની સ્ત્રી સરિતાના જલથી અમૃતના સમુદ્રની સ્ત્રી સરિા જિતી. શકાતી નથી. ૧૧ इति प्रथमः संधिः। वीतारातौ कलाधारे सत्पृथ्वीशे पृथूदये । स्वर्वधूहास्यदस्त्रैणे कः सदात्र न मोदते ॥ १२ ॥ ભાવાર્ય– શત્રુને નાશ કરનાર, કલાનો આધાર રૂપ, મોટા ઉદયવાલા, અને જેની સ્ત્રીઓ સ્વર્ગની સ્ત્રીઓનું હાસ્ય કરે છે, તેવા તે પૃથ્વી પતિ ઉપર હંમેશા કેણ હર્ષ નપામે? ૧૨ વિશેષાર્થ—અહિં વિતઝમાત, રાXઆધારે પૃથ્વીઝા, પૂશુદ્ધ એ સર્વરૂપમાં સ્વરસંધિ દર્શાવેલ છે. मातापित्दृषिवाक्प्रव्हे अत्र दुर्वाक्यकैतवे । प्रायः प्रयुंजते धीरा ऋलकारस्वराविक ॥ १३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 256