Book Title: Shravako ane Shravikaona Pratikramano
Author(s): Hiralal R kapadia
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 7
________________ [ 8 ]. થાય તેવી શક્યતા ન હોવાથી હાલ તો શા ફાર્મ જેટલું છાપાવી પ્રસિદ્ધ કર્યું છે. અતિ ખેદની વાત છે કે મારા પૂજ્ય દાદાગુરુજીને સ્વર્ગવાસ થવાથી મારી કેટલી વ્યવસ્થા અવ્યવસ્થિત બની હતી. કેટલાંક કારણો પણ બન્યાં. જેથી આ પ્રતિકમણનું મેટર, તથા ગુજરાતી સાહિત્યની રૂ૫ રેખાનું મેટર અને પ્રતિક્રમણ સૂત્રને શબ્દકેશ, આ ત્રણેય મેટર કબજે કરવા તરત જ પગલાં લેવા જોઈએ. પણ તે બાબત બહાર સમૃતિ ચાલી જતાં લઈ શકશે નહિં. હવે એ મેટર કયાં હશે કોની પાસે હશે? તે જ્ઞાની જાણે. ગુજરાતી રૂપરેખા અને શબ્દશ આ બે અતિ ઉપયોગી રચનાઓ હતી. શાકેશ પાછળ તે ઘણી મહેનત ઉઠાવી હતી. અન્તમાં ૧૨૦ પાનાંની આ પુસ્તિકા (સામાન્ય વાંચકોને ઉપયોગી ન હોવાથી) પણ વિદ્વાન વાંચકને કાંઈક નવું જ્ઞાનસમજ આપી રહેશે. –યદેવસૂરિ. પાલીતાણા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 136