Book Title: Shraman Aradhana
Author(s): Abhaysagar
Publisher: Jain Marg Aradhak Samiti

View full book text
Previous | Next

Page 5
________________ આનંદના ઉદ્દગાર આ પુસ્તકમાંથી સાધુતાની સાધના માટે પ્રતિદિન માદર્શન મેળવી શકાય એમ છે. સાધુ થયા પછી આપણે શું કરવું જોઇએ ? કરવા જેવું શું નથી કરતા ? શાથી નથી કરતાં ? શક્તિ છતાં પ્રમાદ કેમ થાય છે ? પ્રમાદ ટાળી શકાય તેમ છે કે નહિ ? વિગેરે બાબતેાના સમાધાન આપમેળે આ પુસ્તકમાંથી મેળવી શકાય તેમ છે. સ્વાધ્યાય ગ્રન્થની જેમ આ પુસ્તકના સ્વાધ્યાય પણ આવશ્યક છે. આ પુસ્તકના સ્વાધ્યાયથી આપણાં કબ્યાની સભાનતા આવે છે. કન્યે પ્રતિ પાલન કરવાની ઉત્કંઠા થાય છે અને યથાશક્ય આચરણ થાય છે. આ પુસ્તકના વાચન દ્વારા આત્મા આત્મિક વિકાસ ક્રમમાં આગળ વધે એ જ અભિલાષા. કૈલાસસાગર

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274