Book Title: Shraman Aradhana Author(s): Abhaysagar Publisher: Jain Marg Aradhak Samiti View full book textPage 4
________________ આ....શી.............ન ચારિત્રધર્મની આરાધના માટે અતિ ઉપયાગી વસ્તુઓના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યે છે. આ પુસ્તકમાં વર્ણ વેલ વસ્તુએને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવામાં આવે તે એ આત્મા આદર્શ સાધુ તરીકે આ યુગમાં પણ અવશ્ય ઝળકી ઉઠે. નૂતન દીક્ષિતા માટે તે આ પુસ્તક અતિ ઉપયાગી છે. તેમજ જુના દીક્ષિતા માટે પણ મનનીય છે જ. સ'ગ્રહકારે સંગ્રહની સલના ખૂમ સુન્દર શૈલીથી કરી છે. આ પુસ્તકના સુંદર અને વધુ ઉપયાગ થાય અને સાધુસાધ્વીજી મહારાજોનાં ચારિત્ર જીવન માટે માદક અને.... એ જ મગળ ભાવના.... —વિજયનંદનસૂરિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274