________________
આ....શી.............ન
ચારિત્રધર્મની આરાધના માટે અતિ ઉપયાગી વસ્તુઓના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવ્યે છે.
આ પુસ્તકમાં વર્ણ વેલ વસ્તુએને જીવનમાં તાણા-વાણાની જેમ વણી લેવામાં આવે તે એ આત્મા આદર્શ સાધુ તરીકે આ યુગમાં પણ અવશ્ય ઝળકી ઉઠે.
નૂતન દીક્ષિતા માટે તે આ પુસ્તક અતિ ઉપયાગી છે. તેમજ જુના દીક્ષિતા માટે પણ મનનીય છે જ.
સ'ગ્રહકારે સંગ્રહની સલના ખૂમ સુન્દર શૈલીથી કરી છે.
આ પુસ્તકના સુંદર અને વધુ ઉપયાગ થાય અને સાધુસાધ્વીજી મહારાજોનાં ચારિત્ર જીવન માટે માદક અને.... એ જ મગળ ભાવના....
—વિજયનંદનસૂરિ