Book Title: Shad Avashyak Ek Vaigyanik Vishleshan Author(s): Jawaharlal Popatlal Shah Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha View full book textPage 4
________________ ધન્યવાદ - પ. પૂ. શાસન સમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિ - વિજ્ઞાન - કસ્તૂર - યશોભદ્ર - શુભંકરસૂરિજી મહારાજના પટ્ટધર પ. પૂ. સત્ત્વશીલ આ. શ્રી. વિજયસૂર્યોદયસૂરિજી મ. સા. ના શિષ્ય ૫. પૂ. પંન્યાસ શ્રી નંદીઘોષવિજયજી મ. સા. ની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ, ગાંધીધામ (કચ્છ)એ આ ગ્રંથ પ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધો છે. તે બદલ શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, ગાંધીધામ, તેના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અનુમોદના સહ ધન્યવાદ. લિ. ટ્રસ્ટીઓ, ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા, અમદાવાદ Jain Education International iii For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118