Book Title: Setu Sansarthi Muktino
Author(s): Krupabodhvijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 44
________________ થશે. શેઠ હા પાડી દે છે... તરત જ હથોડી લાવી બારીકાઇથી નિરીક્ષણ કરી એક સ્પોટને પસંદ કરી ત્યાં પ્રહાર કર્યો અને મશીન ધણ-ધણ કરતું ચાલવા માંડ્યું... બધા ખુશ થયા, શેઠે બહુમાન ર્યું અને સવાલ પૂછ્યો, ૧ પ્રહારના ૧૦,૦૦૦ Rs. ?... અને ગામડીયણે કહયું કે પ્રહારનો તો ૧ જ Re. હતો પણ ૯૯૯૯ Rs. તો ક્યાં પ્રહાર કરવો તેના યોગ્ય નિર્ણયના હતા... ગામડીયાએ મશીનરીનું proper point પકડ્યું, જે બાકી બધા સાથે connected હોય અને જે બાકી બધાને ચાર્જ કરતું હોય. જેવી રીતે હાથ-પગ-આંખ બધુ સારું પણ heart ખરાબ તો ? ખેલ ખતમ... અને જો heart સાબુત તો શરીર નામનું મશીન ચાલતુ રહે... ધર્મક્ષેત્રે પણ આજ વાત છે... શાસ્ત્રની અંદર આવતા વચનોના મુખ્ય ૩ ભેદ પડે. A) ધર્મનો / આરાધનાનો રસ પેદા કરનાર વચન ૧) પરમાત્માની આજ્ઞાપૂર્વકની ૧ નવકારશી કરો તો ૧૦૦ વર્ષના નાકીના દુઃખ દૂર થાય. ૨) જિનાલયે જવાની ઇચ્છામાત્રથી ૧ ઉપવાસ અને ક્રમશઃ આગળ વધી ૫રમાત્માની પૂજા કરતા ૧૦૦૦ વર્ષના ઉપવાસનો લાભ મળે છે. ૩) પૂનાવિત: શતમુળા પુણ્યાત્ર (શત્રુપ્તયે) પ્રતિમાકૃતિઃ । પ્રતિષ્ઠા સત્રનુના રક્ષાનન્તપુĪ પુન: II (શત્રુંજય મહાત્મ્ય) શંત્રુંજય પર પરમાત્માની પૂજામાં જે પુણ્ય બંધાય છે તેનાથી ૧૦૦ ગણું પુણ્ય પ્રતિમા ભરાવવામાં બંધાય છે, ૧૦૦૦ ગણું પુણ્ય પ્રતિષ્ઠા કરાવવામાં બંધાય છે અને અનંતગણું પુણ્ય નિર્મિત જિનાલય-જિનબિંબની સુરક્ષા કરવામાં બંધાય છે... વગેરે... - B) પાપનો / વિરાધનાનો ભય પેદા કરનારા વચનો. १) फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो अ हणइ मासतवं । વરિસતવો સવમાળો દારૂ દળતો ઞ સામમાં || ઉપદેશમાલા ૧૩૪ સાધુ અન્યસાધુ પ્રત્યેના કર્કશવચન બોલવાથી એક દિવસના તપને, સામેનાની જાતિ આદિ અંગે હીલના કરવાથી એક મહિનાનો તપ, શ્રાપ આપતા વર્ષનો તપ અને અન્યને મારતા પોતાના સમસ્ત ચારિત્રપર્યાયને હણે છે. ૨૯૬ ૦.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138