Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 14
________________ (૧૪) આમાં કોઈ શંકા કરે કે ઘણા ખરા સ`સ્કૃત ભાષાના ગ્રંથાના તરજુમા થયા છે ને થાય છે તેથી તે વાંચવા મસ છે ને સંસ્કૃત ભાષાજ ભણવાની જરૂર નથી તે તે ખાખતમાં એટલુ જ લખવું ખસ છે કે તરજુમામાં દરેક ભાષાની ખુખી જુદી હાવાથી મૂળ ગ્રંથમાં વર્ણવેલી ખાખતાનુ રહસ્ય તથા લખનારના ભાવ જોઈએ તેવા આવી શકતા નથી એટલુંજ નહીં, પણ તરજુમા કરનારના ભાવ પણ અંદર ઉતરે છે ને તેમ થવાથી તે ખાખતાના ખરા ભાવ અને ખુબી ન સમજાતા જુદોજ ભાવ સમજઇ અનેક અનથો થાય છે. વળી એક ગ્રંથના અનેક તરજુમાએ બહાર પડે છે, અર્થ અને ભાવની સમતા રહેતી નથી, ને એ ગ્રંથો પાછળ પૈસાનો માટે ખરચ થાય છે. એટલુંજ નહીં, પણ વાંચનાર અને લખનારની માનસિક અને શારીરિક શક્તિ, કે જે ખીજા સારા ઉપયાગમાં આવી શકે તે તેમ ન થતાં, પિષ્ટપેષણ કરવામાં નિરર્થક વપરાય છે; ત્યારે તે પૈસા તથા શક્તિના ખચાવ થઇ, જોઈતે રસ્તે વપરાય અને ખરા અર્થ સમજાય તેટલા સારૂ મૂળ ભાષા તથા તેના ગ્રંથા ભણવાની યુવાન કે વૃદ્ધાને જરૂર છે; ને બાળકોને તે ઘણીજ જરૂર છે કેમકે તેમ થાય તો વિશેષ ફાયદો એ છે કે તે આગળ જતાં અનેક સંબંધોમાં આવતા પણ પોતાનુ કાયમ રાખી શકશે ને પોતાનામાં ખુટતુ હશે તેજ ને તે વધારે ફાયદાભરેલ હશે તેાજ મહારથી જાણી ઉમેરશે.૧ ને એ રીતે થતાં આયાંના આચાર વિચારો, આાના ધર્મો, આર્યોની વિદ્યાએ, અને આર્યાંના હુન્નરો સજીવન થવા ખરેખરો વખત આવશે, ખુટતુ હશે તે વધશે, ને આર્ય દેશની થયલી અધોગિત મટી, ઉન્નતિ કે જે કરવા અનેક પ્રયત્ના હાલ કરાય છે તે આપે। આપ પ્રાપ્ત થશે; ને ખાળકાને તેમ ઉછેરવામાં તેઓને અપાતી કેળવણીના ક્રમમાંજ ફેરફાર થવાની જરૂર છે એટલુજ નહીં, પણ કેળવણીની રીતિમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. ઘરની ચાલુ ભાષા ભણાવ્યા પછી પેાતાની આર્ય તરીકેની જે સંસ્કૃત ભાષા તેના ને તે ભણાવ્યા પછી રાજ્યભાષા જે અગ્રેજી તેના અભ્યાસ કરાવવા જોઇએ છે.ર તેથી જો સસ્કૃત ભાષાના અભ્યાસ ગુજરાતી ચેાથી ચાપડી સાથેજ શરૂં કરાવાય ને ચેાથીથી સાતમી १. आर्यकर्माणि रज्यन्ते भूतिकर्माणि कुर्वते । દિત = નામ્યસૂયંતિ પંહિતા સતર્થમ ॥ મહાભારત ॥ विषादप्यमृतं ग्राह्य ममेध्यादपि कांचनं । નીચા\ત્તમાં વિદ્યાં શ્રીરત્ન દુહાવિ । વૃદ્ધે ચાણાખ્ય ॥ એજ પ્રમાણે બુદ્ધિમાનેા આગળ કરતા હતા તે જ્યાતિષના તાજનીલકડીના ગ્રંથમાં કહેલા ઈત્થસાલાદિ ષોડશ યાગી પરથી જોઇએ તેવું માલમ પડે છે. २. आत्मवर्ग परित्यज्य परवर्ग समाश्रयेत् । સ્વયમેવ યં યાતિ થથા રાજ્ઞાન્યધર્મતઃ || વૃદ્ધે ચાણુાખ્ય ॥ सहजं कर्म कौंतेय सदोषमपि न त्यजेत् । સર્વામા દિયોર્જન ગ્રૂમેનાિિવાવૃતાઃ ॥ ભગવદ્ગીતા ॥ अगाधहृदया भूपाः कूपा इव दुरासदाः । ઘટા ગુળનો નો ચે राजानमेव संश्रित्य विना मलयमन्यत्र હર્યંત નીવનમ્ ॥ સુ. ર. ભા. विद्वान्याति परांगतिम् ।. ચંદ્ન ન પ્રોતિ ॥ સુ. ર. ભા. ॥

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 366