________________
(૧૩) આ ગ્રંથના વિષયના ર૬૪ પાના દેખી કંટાળવા જેવું નથી, કેમકે ૨૬૪ પાનામાં ધાતુ રૂપાવલિના પાના ૪૦, પ્રાતિ પદિક રૂપાવલિના પાના ૨૫, ને ધાતુ કેષના પાન ૫૬, મળી પાના ૧૨૧ છે. ધાતુ રૂપાવલિમાં આવતા શબ્દની બાબતના નિયમે આગળ આવેલા હોવાથી તે શિખવામાં લાંબી મહેનત પડે તેમ નથી. એ કેવળ સમજવાને વાતે દાખલા રૂપી આપેલી છે. પ્રાતિપદિક રૂપાવલિમાં ૫-૨૫ રૂપ આવડેથી બીજા છેડી મહેનતે આવડી જાય છે ને ધાતુકેષમાં બધા ધાતુ રોજના કામના નથી, માત્ર ગ્રંથની પરિપૂર્ણતા ખાતર આપેલા છે તેથી એ પાનાઓ ટુંક વખતમાં ભણાય છે ને માત્ર પાના ૧૪૩ પુરા ભણવા પડે છે, તે રેજનું એક પાનું જણાય તો એ આસરે ૫ મહીના લે, ૩ મહિના ધાતુ રૂપાવલિ વગેરેના પાના ૧૨૧ માં લાગે ને ૪ મહિના આ ગ્રંથ પૂર્વાપર મનન કરવામાં જાય તેઓ બાર મહીનામાં આ ગ્રંથ સારી રીતે આવેડવામાં વાંધો ન આવે; ને એ રીતે જે કઈ બાર માસ રેજ બે કલાક મહેનત કરશે તે તે સંસ્કૃત ભાષાના વેદ શિવાયના અનેક ગ્રંથે સેહેલથી સમજવારૂપી મેટું ફળ મેળવશે; ને આ ગ્રંથ એકને બદલે બે વરસમાં પુરે કરે ધારી સાથે સાથે અમરકેષના મુખ્ય શ્લોકે ને એકાદ સ્મૃતિને પણ અભ્યાસ કરશે તો તે ફળ યથાયુક્ત ભાષાની રસિકતાને અનુભવ કરતાં કરતાં અને આના આચારવિચારે કે જે ઈશ્વરથી વિમુખ કરાવનારા નહીં પણ ઘડી ઘડી ઈશ્વરને સંભારાવનારા ને ઈશ્વરની સંમુખ કરાવનારા છે તે તથા નીતિ આદિ ગુણ સંપાદન કરતાં કરતાં આનંદ સાથે મેળવશે ને સઘળી રીતે સુખી થશે.
ઉપર લખ્યું છે કે વેદ શિવાયના ગ્રંથમાં પ્રવેશ થશે તેનું કારણ એ કે વેદની ભાષાને વ્યાકરણમાં કેટલાક ખાસ વધુ નિયમે છે તે આ ગ્રંથમાં લીધા નથી, એવા હેતુથી કે તે બીજાઓ સાથે સેળભેળ થઈ ગુંચવાડે ન થાય. આ ભણ્યા પછી તે નિયમે જુદા જ ભણું લેવા ઠીક પડશે ને આ ગ્રંથ જે વાંચક વર્ગને ઉપયોગી થયેલે માલમ પડશે તે તે વિષે પણ આ ગ્રંથમાં જુદું પાછળથી ઉમેરવા બનતું થશે. આ. અધિકારીઓનું કર્તવ્ય, વિષયનું ઉપગીપણું અને તેઓને સંબંધ-ગુજરાતવાસીઓના મૂળ ગ્રંથે જે સંસ્કૃતમાં છે કે જેમાં તેઓના પૂજ્યોએ તેઓને માટે ઉપર બતાવ્યા મુજબના અનેક તરેહના વારસાઓ રાખ્યા છે તેમાંથી જે મળી આવે છે તેને ઉપયોગ કાયમ રાખવાને બદલે, ને જે નથી મળી આવતા તેને જેમ બીજાઓ શોધ કરી ઉપગ કરી બતાવે છે તેમ કરવાને બદલે, તે સઘળાને તમામ અનાદર કરવાથી કેવી પડતી દશામાં આવ્યા છે તે પ્રત્યક્ષ છે; ને આવે તેમાં નવાઈ જેવું પણ નથી, માટે જે ઉપર બતાવેલા અધિકારીઓ પિતાનું કર્તવ્ય સારી રીતે સમજી સંસ્કૃત ભાષાના ગ્રંથમાં પ્રવેશ કરવા વિચાર કરશે તે આ ગ્રંથદ્વારા તેઓમાં સેહેલઈથી પ્રવેશ કરી શકશે અને તેમાં રહેલી અનેક વિદ્યાઓ તથા હુન્નરેનું જ્ઞાન મેળવી ઉન્નતિને પ્રાપ્ત થઈ શકશે. કદાચ
નથી, માટે જે જ આવ્યા છે તે પ્રત્ય
નું કર્તવ્ય સારી શકે
१. आचाराल्लभते ह्यायु राचारादीप्सिताः प्रजाः । મારા નમક્ષશ્ય માત્રા પ્રત્યક્ષમ્ . મનુસ્મૃતિ | सर्वलक्षणहीनोऽपि यःसदाचारवान्नरः । શ્રદ્ધાનોનસૂયશ્ચ રક્ત વળિ નીતિ . મનુસ્મૃતિ |