Book Title: Sangh Swarup Darshan Part 03
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 608
________________ ૩૮ : તીર્થંકરોને પૂજ્ય, આજ્ઞાયુક્ત સંઘ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૦)) સોમવાર, તા. ૨૮-૪-૧૯૩૦ કયો સંઘ પૂજ્ય છે ? ♦ કયો સંઘ, સંઘ નથી : ♦‘તું સાધુ થયો છે ?' માતા-પિતાનો ત્યાગ ક્યારે ? યતિનો વેષ ધર્યો પણ સંસાર તજ્યો નથી. સાધુ સસાર ત્યજી કેમ નીકળ્યો છે ? સાધુની નિંદા કરે, તે સાધુ ન રહી શકે. ♦ નિંદા તો નવરા હોય તે કરે ! ♦ ખંડન વિના મંડન થાય જ નહિ : ♦ પ્રતિક્રમણમાં પાપનું ખંડન રોજ ચાલુ જ છે ઃ. ♦ વસ્તુસ્વરૂપ સમજાવવું એ નિંદા નથી : પરમાનંદભાઈની ચેલેન્જ : ઉંદરો અને ઉંદરોનો રાજા ઃ મલ્લની બહાદુરી : આત્માની અનંત શક્તિઓ પાસે પાપીઓ લાચાર છે ઃ - છીછરા ભસ્યા વિના રહી શકે જ નહિ : ૭ ધર્મદ્રોહી કોઈ પણ કામ માટે નકામા છે : ૦ પારકાની ચિંતાથી લાભ શો ? • ભાટ કદી ભૂખે ન મરે : સંઘ માટે પણ સવઘ ન થાય : સોનાની છરી પેટમાં ન ખોસાય : • ૦ ઘરનું બોલવું હોય તેને બધા વાંધા : ♦ સીધો વાદી અને વાંકો વાદી : ♦ સીધા વાદીની વાદની રીત : ૦ સાધુની આશિષ શા માટે ? ઈશ્વર કર્તૃત્વમાં આવતા વાંધા : મુક્તિ માટે થતી પૂજા એ પૂજા છે ઃ શ્રાદ્ધવિધિમાં આવતાં વિધાનોનો હેતુ : આશાતનાનો ભય કોને હોય ? ♦ એવાનો સહવાસ છોડી દો ! · કયો સંઘ તીર્થંક૨વત્ પૂજ્ય ? તીર્થને નમવાનાં ત્રણ કારણો : • ઉપસંહાર : 118

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630