Book Title: Samveg Rangshala Author(s): Vinayrakshitvijay Publisher: Shastra Sandesh View full book textPage 4
________________ આભાર..! અનુમોદનીય.. અનુકરણીય..! આ પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ લાભ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના પૂ.પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી વિજય કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના વર્ધમાન તપોનિધિ પૂ.ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ના સઉપદેશથી કાંદિવલી-ઈરાનીવાડી સંઘમાં મુમુક્ષ જીતુભાઈ શાંતિલાલ શાહની દીક્ષા પ્રસંગે થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરિ... ભૂરિ... અનુમોદના કરીએ છીએ. પૂજ્યશ્રી તથા વ્યવસ્થાકોના. અમો આભારી છીએ. -શાસ્મર્સટ્રેશPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 378