________________
આભાર..! અનુમોદનીય.. અનુકરણીય..!
આ પુસ્તકના પ્રકાશનનો સંપૂર્ણ લાભ સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આ.ભ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના પૂ.પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.આ.શ્રી વિજય કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ના વર્ધમાન તપોનિધિ પૂ.ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ના
સઉપદેશથી કાંદિવલી-ઈરાનીવાડી સંઘમાં મુમુક્ષ જીતુભાઈ શાંતિલાલ શાહની દીક્ષા પ્રસંગે થયેલ જ્ઞાનખાતાની ઉપજમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરિ... ભૂરિ... અનુમોદના કરીએ છીએ.
પૂજ્યશ્રી તથા વ્યવસ્થાકોના.
અમો આભારી છીએ.
-શાસ્મર્સટ્રેશ