________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મબુદ્ધિ તે . શ્રીગશાસ્ત્રમાં તેજ પ્રમાણે કહ્યું છે કે
या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । ધર્મ જ ધર્મો: શુદા, સરસ્વમિમુચ na
તથા તરાર્થતા વચન એટલે તત્વરૂપ પદાર્થો પર જે શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યકત્વ કહેવાય. એમ શ્રી તત્વાર્થ સૂત્રનું વચન છે. અથવા શ્રી સર્વોએ જે પદાર્થો જે રીતે કહ્યા છે તે પદાર્થો તે રીતે જ છે, સર્વિસનું કથન અસત્ય હોયજ નહિ એવી દ્રઢ પ્રતીતિ તે સભ્યત્ર કહેવાય, પણ જીવને પિતાની બુદ્ધિમાં ઉતરે તેવું સર્વજ્ઞ કથિત સ્વરૂપ સત્ય અને બીજું અને સત્ માને તે તે સમ્યકત્વ ન કહેવાય.
પ્રશ્ન:–સર્વ ધર્મવાળા પોતપોતાના દેવને સામાની પિતાનાં શાસ્ત્રો સર્વપ્રણીત માને છે તે તેમાંથી વર્તમાન કાળે સર્વરપ્રણીતશાસ્ત્રને નિર્ણય કેમ થઈ શકે?
ઉત્તર:–જે શાસ્ત્રપ્રણેતાઓ દુનિયાદારી છોડી ઇન્દ્રિયના સર્વ વિષયનો અને સર્વ સંસારીચેષ્ટાઓને ત્યાગ કરી, મેક્ષાભિમુખી, વ્રત, તપશ્ચર્યા, યમ અને નિયમને સખ્ત રીતે અંગીકાર કરી, જીતેન્દ્રિય બન્યા છે અને કામ, ક્રોધ, માન, માયા અને લોભ વિગેરે અસત્ય ઉચારનાં કારણેથી વિરક્ત થઈ સર્વજ્ઞ થયા છે તેવા શાસ્ત્રપ્રણેતાઓનું વચન સર્વથા સત્ય હાઈ શકે; તેથી પ્રથમ શાસ્ત્રમાં કહેલા દેના ચરિત્ર ઉપર ખ્યાલ કરવો જોઈએ કે અમુક દેવ સંસારી વિલાસ ચેષ્ટાઓથી રહિત છે કે નહિ? તેની એગ્ય તપાસ કર્યા બાદ એમના વચનમાં પૂર્વાપર વિરોધ આવે છે કે કેમ? એમ એગ્ય તપાસ કરતાં જો તે દેવો તેવા સદાચરણ અને સર્વજ્ઞ માલુમ પડે તે તેઓના ઉપદેશેલાં શા પર દ્રઢ પ્રતીતિ રાખવાની ફરજ છે. જેનદર્શનમાં કહેલાં દેવનાં ચરિત્રોથી માલુમ પડે છે કે જેનદર્શનમાં મનાતા સો કામ, ક્રોધ માન અને માયા વિગેરે અઢાર દૂષણે
For Private And Personal Use Only