________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
પ્રતર ઉપરના બીજા, ત્રીજા આદિ ઉર્ધ્વ પ્રતરમાં પશ્ચિમ દિશાને અનુસરીને જે એકેન્દ્રિય રહ્યા છે તેઓને અદિશાના આહારને વ્યાઘાત નહિ થવાથી ચાર દિશાઓને આહાર પ્રાપ્ત થાય છે.
સચિત્તરિ–આહારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ ભેદ છે, તેમાં જીવપ્રદેશયુક્ત પતને આહાર તે વિત્ત માર, જેમકે ફળ ફળાદિ ખાવાં, માંસભક્ષણ અને કાચું પાણી પીવું વિગેરે. તેમજ નિર્જીવ પદાર્થોનું ભક્ષણ કરવું તે
વિર (ા, જેમકે શુષ્ક ઘાસ, ચિખા, ત્રણ ઉકાળાનું પાણી વિગેરે. અને સર્વથા નિજીવ નહિ થયેલા એવા પદાર્થોનું ભક્ષણ કરવું તે મિશ્ર કાર, જેમકે ત્રસાદિ છવયુક્ત અથાણાં, એક બે ઉકાળાનું પાણી વિગેરે. તેમાં નારક અને દેવને અચિત્ત આહાર, અને મનુષ્ય અને તિર્યંચને ત્રણે આહાર હોય છે. ' ગોકસાહિ-પુનઃ આહાર એજ લેમ અને ક્વલ એમ ત્રણ પ્રકાર છેતેમાં પૂર્વભવમાંથી આવી ઉત્પન્ન થયા બાદ શરીર અપર્યાપ્તાવસ્થા સુધી જે તેજસાદિ શરીર વડે આહાર ગ્રહણ કરાય છે તે જ સાર કહેવાય. ઉત્પન્ન થતાં પ્રથમ સમયે માત્ર તેજસ અને કાર્યણ દેહવડે આહારગ્રહણ થાય, અને બીજા સમયથી શરીર અપર્યાપ્તાવસ્થા સુધી ઔદારિકાદિ ભવધારણીય દેહ સહિત તેજસકાર્પણ દેહવડે આહાર ગ્રહણ થાય છે, માટે મિશગે ગ્રહણ તેપણ એજ આહાર કહેવાય. તથા શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ જે દારિકાદિ ભવદેહના પ્રયત્ન વડે ગ્રહણ કરાતે આહાર - સાહાર કહેવાય, તેમજ દેહ તૈલાદિકનું મર્દન કરવાથી અથવા બીજી રીતે શરીર દ્વારે જે આ હારનું ગ્રહણ થાય તે પણ લેમ આહાર કહેવાય. તેમજ કેળીયા પૂર્વક ગળા દ્વારે અથવા નાક દ્વારા યા ગુદાદિ દ્વારા આહારનું ગ્રહણ તે જાવેદાર. દેવ, નારક અને એકેન્દ્રિયેને કવલા
૧ આજે એટલે દેહયોગ્ય પુદ્ગલે અથવા તૈજસ શરીર. ર લેવચા.
For Private And Personal Use Only