Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ સાથે પડી રહે તે સત્તા, અને ફળ આપે એટલે ઉદયમાં આવ્યું ગણાય છે, તે વખતે સત્તા કહેવાય નહિ એમ માનવું ગ્ય છે કે અગ્ય ? ઉત્તર –હે જીજ્ઞાસુ ! એ મન્તવ્ય અગ્ય છે કારણકે જે સમયે કર્મ બંધાયું તે બધ્યમાન સમય, તથા બંધાયા બાદ ઉદયરહિત અવસ્થામાં પડી રહ્યું તે અબાધાકાળ, અને અબાધાકાળ વીત્યા બાદ જેટલે કાળ ઉદયમાં વન્યું તે ઉદયકાળ, એ ત્રણે કાળમાં કર્મની સત્તા ગણાય છે. સત્તામાં મૂળકર્મ આઠ અને ઉત્તરકમ ઘણે સ્થાને એકઅડતાળીસ ગણેલ હોવાથી ચાલુ ગ્રંથમાં પણ એકસેઅડતાળીસ ગણાશે. (૨૭) શરીર પ– એટલે વિખરવું એ ધાતુ ઉપરથી તે એટલે જે વિશીર્ણ થાય-વિખરાઈ જાય તે શરીર કહેવાય. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ પ્રકારનું છે. રાઈફાર–શ્રી તીર્થંકર, ગણધર, ચકવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને મુનિ વિગેરેની અપેક્ષાએ ઉદાર એટલે શ્રેષ્ઠ જે શરીર તે દારિકશરીર, અથવા આ શરીરવડે મેક્ષ, તપ, જપ, વ્રત, નિયમ અને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે માટે ઉદાર એટલે પ્રધાન શરીર ગણાય છે, અથવા આદારિકવર્ગણાઓનું બનેલું છે માટે મારા નામ છે. શિર—વિવિધ પ્રકારની કિયાઓ કરવાની શક્તિવાળું શરીર તે વૈક્રિયશરીર. આ શરીર એક મટી અનેક થાય છે, અને અનેક મટી એક થાય છે, નાનાનું મોટું થાય ને મેટાનું નાનું થાય, હલકાનું ભારી થાય અને ભારીથી હલકું થાય, એમ અનેક પ્રકારનું પરાવર્તન વૈકિય શરીરથી થઈ શકે છે, અને એ શરીર વૈક્રિય વગૅણુઓનું બને છે. શારિરીર–કેઈક લબ્ધિવાળા ચંદપૂર્વધરમુનિ, શી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163