Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલધ્યાનના ૪ ભેદ. દ્રવ્યગુણ ત્થવસ્થિત વિચાર—પૃથષ એટલે પર્યાયનું ભિન્નપણું, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનને અનુસારે વિચારણા ( વિતર્ક: શ્રુતમ્ ઇતિ તત્ત્વાર્થ: ), અને વિચાર એટલે અર્થ વ્યંજન અને યાગની સફ્રાન્તિ એટલે એક દ્રવ્યથી બીજા દ્રવ્યપર જવું, એક શબ્દથી ખીજા શબ્દપર જવુ, અને એક ચેાગથી બીજા ચાગપર જવું તે અર્થવ્યંજનચેગસંક્રાન્તિ કહેવાય. (વિવાìડયન્ટંગનયોગભ્રાન્તિ: ઇતિ તત્ત્વાર્થ: ) એટલે આ ચાનમાં વતતા આત્મા પ્રાય: શ્રી શ્રુતજ્ઞાનાવલખી એટલે પૂર્વજ્ઞાનના જ્ઞાતા હાય, અને કદાચ મરૂદેવાવત્ પૂર્વજ્ઞાન રહિત પણ હાય, માટે વિશેષત: શ્રુતજ્ઞાની હાય છે, તેવા શ્રુતજ્ઞાની એક દ્રવ્યાર્દિકની ચિંતવનામાં વર્તતા છતા બીજા દ્રવ્યાદિકની ચિંતવના કરે, અને ત્યાંથી ઉઠી પુન: બીજા દ્રવ્યાદિકની ચિંતવના કરે, માટે પૃથક્ તિ પણ કહેવાય. વળી એ પ્રમાણે અર્થ, વ્યંજન અને ચેાગમાં પણ પૂર્ણાંકત રીતે ભિન્ન ભિન્ન ચિંતન પ્રવર્તે તેથી આ પ્રથમ ભેદનું નામ પૃથવિતર્કર સવિચાર કહેવાય છે. આ ભેદ શ્રુતજ્ઞાની શ્રેણિગત પ્રથમ સંઘયણીને હાય છે. વળી શ્રુતજ્ઞાન એટલે પૂર્વજ્ઞાનના એકાન્ત નિયમ નહિ. ૧. શબ્દથી અર્થ પર અને અંથી શબ્દપર આવવું તે અબજન સંક્રાન્તિ કહેવાય. ( ઇતિ લેાકપ્રકાશઃ ) २. द्रव्याद्द्रव्यान्तरं याति गुणाद्यातिगुणान्तरम् | पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥ १ ॥ અર્થઃ—જે ધ્યાનમાં ( આગળ કહેવાતા ) વિચાર ( ચિત્તસંચાર ) એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર જાય, એક ગુણથી ખીજા ગુણ ઉપર જાય અને એક પર્યાયથી ખીજા પર્યાય ઉપર જાય તે ધ્યાન પૃથક્ટ્સ સહિત કહેવાય. તથા~~~ स्वशुद्धात्मानुभूतात्मभावश्रुतावलंबनात् । અનેકો વિતાવું, ચણ્મિસ્તત્વયિતનમ્॥૨॥ અઃ—જે ધ્યાનમાં પોતાના શુદ્ધ આત્માએ અનુભવેલા અંતર્ગ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163