Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ પેાતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી પૂર્વવત્ સ્વશરીર પ્રમાણે જાડા અને સખ્યાત ચેાજનના દીર્ઘ દંડ રી. પૂર્વોખ દ્વે આહારકનામકર્મના ઘણા પુદ્ગલોને ઉદીરણાવડે ઉદયાલિમ નાખી ઉદયમાં લાવી નિરવાપૂર્વક આહારક શરીરયેાગ્ય પુદ્ગલો ગ્રહણ કરી આહારક શરીર અનાવ તે આહારકસમુઘાત કહેવાય. ૭ વસિમુદ્ધાત—કેવલીભગવાનને આયુષ્કર્મની સ્થિતિ કરતાં નામ, ગાત્ર અને વેદનીય કર્મની સ્થિતિ અધિક રહી હાય તા તે અધિક સ્થિતિ ખ ંડિત કરી, આયુષુ જેટલી સમસ્થિતિ કરવા માટે, પ્રથમ સમયે ઉષ્ણધા લોકાન્ત પ્રમાણ આત્મપ્રદેશના દીર્ઘ દંડ કરે, બીજે સમયે આખા ફ્રેંડમાંથી આત્મપ્રદેશે! કાઢી. ઉત્તર દક્ષિણ લેાકાન્ત સુધી કપાટાકાર સ્પ્રે, ત્રીજે સમયે આખા દંડમાંથી આત્મપ્રદેશો કાઢી પૂર્વ પશ્ચિમ લેાકાન્ત સુધી કપાટાકાર રચે, જેથી આ ત્રીજે સમયે એ કપાટ થવાથી મથાનનેા એટલે રવૈયાના આકાર થાય. ત્યારબાદ ચેાથે સમયે અને કપાટેામાંથી આત્મપ્રદેશે કાઢી મથાનના ચાર આંતરા પૂર્વે, જેથી આ ચેાથે સમયે કેવલીભગવાનનેા આત્મા સર્વ લાકાકાશમાં વ્યાસ થાય. પુન: પાંચમે સમયે આંતરામાં રહેલા આત્મપ્રદેશેા સહરી મથાનના આકારે થાય, છઠ્ઠું સમયે મથાનમાંનું એક કપાટ સહરી એક કપાટાકારે થાય, સાતમે સમયે કપાટ આકાર સંહારી ડાકાર થાય, અને આઠમે સમયે દંડાકાર સહરી સ્વરૂપસ્થ થાય. એ આઠ સમયમાં નામ, ગોત્ર અને વેદનીય કર્મના અચિતિખ’ડગત પરમાણુઓને ઘણા પ્રમાણમાં વિનાશ કરી ત્રણેની આયુ સ્થિતિ જેટલી સ્થિતિ રાખે, તે કેલીસમુદ્ ઘાત કહેવાય. અહિં વ્હેલે અને આઠમે સમયે દ્વારિકકાયયોગ, બીજે છઠ્ઠું ને સાતમે સમયે આદારિક મિશ્રકાયયોગ, તથા ત્રીજે ચેાથે અને પાંચમે સમયે કાણુ કાયયેાગ હાય છે. જે કેલીને આયુ:', નામ, ગાત્ર અને વેદનીય એ ચારે કર્મની સ્થિતિ સરખી હાય તે સમુદ્ઘાત કરતા નથી. વળી એવા પણ નિયમ છે કે છ માસથો અધિક આર્યુવાળા કેવલી અવશ્ય સમ્રુદ્ધાત કરે, અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163