Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 161
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ જેમ જળ વિગેરે, જે ઉત્પત્તિસ્થાન ઉષ્ણુ સ્પર્શયુક્ત હાય તે ૐયોનિ, જેમ અગ્નિ વિગેરે, અને જે ઉત્પત્તિસ્થાન અતિ શીતલતા તથા અતિ ઉષ્ણુતા રહિત હાય તે ગીતોન્ગોનિ કહેવાય જેમ પૃથ્વી વિગેરે. તેમજ વળી મનુષ્યની સ્ત્રીએની ચેાનિ શંખાવ, ધૂર્માંન્નતા અને વશીપત્રા એમ ત્રણ પ્રકારની છે. તેમાં ચક્રવર્તિના સ્ત્રી રત્નની ચેાનિ શંખના આવના આકારવાળી હોય છે, તે ચેાનિમાં જે જીવે પુત્રપણે આવી ઉસન્ન થાય છે તે સર્વે જીવા સ્ત્રીરત્નના પ્રમળ કામાગ્નિના ઉદ્દયથી નાશ પામે છે, માટે સ્ત્રીરત્નને પુત્ર હાય નહિ. તેમજ અરિહંત, ચક્રવર્તિ, વાસુદેવ અને બળદેવની માતાઓની યાનિએ કાચમાની પીઠ સમાન ઉન્નત હાવાથી તે મેન્નિતા કહેવાય છે, તે યોનિમાં અરિહત વિગેરે ચાર સિવાય અન્ય જીવ પણ ઉપજે પરન્તુ અરિહંતાદ્ઘિ ચારની ઉત્પત્તિ તે કુર્માન્નતા યોનિમાંજ હોય. વળી સર્વ સાધારણ સ્ત્રીઓની યોનિ વાંસના પત્ર સમાન આકારવાળી હોવાથી તે કૅશોપાયોનિ કહેવાય છે, તેમાં અરિહતાર્દિ ચાર સિવાય સર્વ મનુષ્યો ઉત્પન્ન થાયછે. તેમજ સર્વ તિર્યંચ સ્ત્રીઓની યોનિએ વંશપત્રના આકારવાળી હોય છે અને વૃત્તાકારવાળી પણ સંભવે છે. ઉપરોક્ત શંખાવદ યોનિએ ખાહ્ય આકારરૂપ જાણવી પણ વાસ્તવિક ઉત્પત્તિસ્થાનરૂપ નહિ, જે ઉત્પત્તિસ્થાનરૂપ અતર ગયોનિ તે પ્રત્યક્ષ ઉપલબ્ધ થતી નથી કારણકે તે ઉત્તરાન્તવતી હોય છે. તેમજ તે યાનિ શુભ અને અશુભ એમ એ પ્રકારની છે, તેમાં યુગલિક મનુષ્યાની, ચક્રવર્તિ, વાસુદેવ, તિર્થંકર, તથા શ્રેષ્ઠ વંશ અને શ્રેષ્ઠ જાતિવાળા પુરૂષાની શુભ ચેાનિ હાય છે, અને જાની અશુભ યોનિ કહેવાય. તેમજ પચેન્દ્રિય તિામાં અશ્વરત્ન, ગજ્જરત્ન વિગેરે ઉત્તમ પ્રાણીઓની શુભ યોને, અને જા તિર્યંચાની અશુભ ચેાનિ, એકેન્દ્રિયમાં શુભવશે, ગંધ, રસ અને સ્પર્શવાળા એકેન્દ્રિયા ( રત્નાદિક)ની શુભ યેાનિ હાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163