________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અકાળે ઉદયમાં આવે છે. એ ઉદીરણામાં પણું મૂળકર્મ આ
અને ઉત્તરકમ એકસા આવીસ ગણાય છે.
તેમજ ઉદય અને ઉદ્દીરણામાં તફાવત માત્ર એ છે કે, ઉદયમાં વતા કર્મની એક અન્તિમ આવૃલિકા બાકી રહે ત્યારે ઉદીરણા બંધ પડે, અને ફ્ક્ત ઉયજ ચાલુ રહે, વળી અચેકિંગ મહાત્માઓને ચાદમે ગુણસ્થાને કર્મના ઉદય હાય પણ ઉદીરણા ન હેાય. તેમજ એ વેઢનીયક અને આયુષ્ક, એમ ત્રણે કર્માની ઉદીરણા પ્રથમનાં છ ગુણસ્થાન સુધી હેાય ત્યારબાદ નહિ.
(૨૬) સત્તા ૮-૧૪૮—આત્મપ્રદેશા સાથે કર્મનું જે અવસ્થાન તે સત્તા કહેવાય, અર્થાત્ અમુકકર્મ જે સમયે આત્મપ્રદેશે સાથે સંબંધવાળું થયું તે સમયથી માંડીને તે કર્મ નિરે નહિ અથવા અન્ય કર્મરૂપે બદલાય નહિ, ત્યાંસુધી તે કર્મની મત્તા ગણાય. દ્રષ્ટાન્ત તરીકે પ્રથમ સમયે અંધાયલું અશાતાવેદનીયકમ ત્રીસ કાડાકેાડિ સાગરોપમની સ્થિતિના નિયમથી આત્મપ્રદેશેા સાથે અંધાયુ, તે કર્મ ત્રણ હજાર વર્ષના અખાધાકાળ બાદ ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કાડાકેાડિ સાગરોપમ સુધી ઉદય પ્રવાહે ચાલુ રહ્યું, ત્યારખાદ તે સમયે બંધાયલા અશાતાવેદનીય કર્મના સર્વ પરમાણુએ નિરાઈ ગયા, ત્યારે તે કર્મની અસત્તા
થઈ કહેવાય. અથવા એજ કર્મ એક આવલિકા વીત્યા ખાદ એક
આવલિકાકાળે અશાતાનાસ્વરૂપથી પલટાઇને શાતાવેદનીયરૂપ થઈ ગયું હાય તા તે વિક્ષિત સમયે ખંધાયલા અશાતાવેદનીય કર્મની સત્તા એ આવલિકા સુધીનીજ ગણાય. એ દ્રષ્ટાંત કાઈપણુ એક`સમયબદ્ધ કર્મ પરમાણુઓની અપેક્ષાએ કહ્યું. અન્યથા અશાતા વેદનીયની પ્રવાહસત્તા તા અનાદિ અનંત, અથવા અનાદિસાન્ત, અથવા સાદિસાન્ત છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે ધાયલું ક જ્યાંસુધી આત્મપ્રદેશથી અલગ ન થાય અથવા તેા સ્વરૂપથી બદલાય નહિ ત્યાંસુધી તે કર્મ સત્તારૂપ ગણાય.
શકા~~. ધાયલું કર્મ જીવને ફળ આવ્યાવિના આત્મપ્રદેશે।
For Private And Personal Use Only