________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કરી શકે, માટે આહારગ્રહણાદિ કાર્ય માં પુદ્ગલેાનું અવલંબન અવશ્ય ઉપયાગી છે, અને તે શક્તિમાં ઉપયાગી પુદ્ગલાનું ગ્રહણુ જેમ જેમ આત્મા અધિક અધિક પ્રમાણમાં કરતા જાય છે, તેમ તેમ આત્મામાં તે તે કાર્યો કરવાની શક્તિ પ્રગટ થતી જાય છે, તે પ્રગટ થતી શક્તિનું નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ છ પ્રકારે છે તે નીચે પ્રમાણે—
ગદ્દારfન્ન—આહારને ગ્રહણ કરી ખલ અને રસપણે પરિણુમાવવાની જે શક્તિ તે આહારપર્યાપ્તિ, આ આહારપર્યાપ્તિવડે આત્મા પ્રથમ દારિક અથવા આહારક શરીરપણે પરિણમી શકે એવી ચેાગ્યતાવાળાં પુદ્ગલેા ગ્રહણ કરે છે, ત્યારખાદ ગ્રહણ કરેલાં પુદ્ગલેામાંથી શરીરપણે એટલે સાત ધાતુમાંથી કાઇપણ ધાતુપણે પરિણમવા ચેાગ્ય પુદ્ગલાને રસરૂપ કરે છે અને કાઇપણ ધાતુપણે નહિં પરિણમવા ચેાગ્ય પુદ્ગલાને ખલરૂપ એટલે મળમૂત્રરૂપ કરી જૂદા પાડે છે, વળી એકેન્દ્રિય, દૈવ, નારક, અને આહારકશરીરી જીવાને મળમૂત્ર હોતુ નથી, કારણકે તેને કવલાહાર હાતે નથી, જે કવલાહાર કરે છે તેવાનેજ મળમૂત્રરૂપ ખલના સંભવ હાય છે, તે જીવા દેતુ અને ઇન્દ્રિયપણે પરિણમી શકે તેવાં આહારપુદ્ગલેાને આત્મપ્રતિબદ્ધ કરી ખીજા નિરૂપયોગી પુદ્ગલાને તુ ખેરવી નાખે છે, એ પ્રમાણે લેમાહારવાળા નારક જીવાની આહાવિવિધ પ્રસ`ગે શ્રી પ્રજ્ઞાપનાજીના આહારપદમાં કહ્યું છે. માટે જેએ લાહારી જીવા છે, તેઓ તે આહાર પર્યાપ્તિવડે આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ આહારમાંથી દેહપણે નહિ પરિણમનાર પુદ્ગલ સમૂહને મળમૂત્રનારૂપમાં ખલકરી દા પાડે છે, તેમજ લામાહારી અને આજાહારી જીવા આહાર પર્યાપ્તિવડે આહાર ગ્રહણ કરીને તેમાંથી ઉપયેગી પુદ્ગલાને આત્મપ્રતિબદ્ધ કરી નિરૂપયોગી પુદ્નલ સમૂહને જૂદો પાડે છે, એ જૂદા પાડેલા નિરૂપયાગી પુદ્ગલસમૂહને કદાચ લામાહારી અને એજાહારી જીવાના ખલ કહીએ તેા કઇ વિરાધ જણાતા નથી.
For Private And Personal Use Only