________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
ઈષાભારા નામની સિદ્ધશિલાથી ઉપર એક ચેાજન દૂર લેાકાન્તે અહિંના આકારર પ્રમાણે અન ંતકાળ સુધી સ્થિર થાય છે.
મુળસ્થાન હાજી-મિથ્યાત્વ ગુણસ્થાનના કાળ સાદિસાન્ત, અનાદિસાન્ત અને અનાદિઅનંત એમ ત્રણ રીતે છે, હેમાં અભવ્ય જીવાને અનાદિ કાળથી મિથ્યાત્વ છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે, કારણકે અલન્ય જીવ મેક્ષપ્રાપ્તિને અયેાગ્ય હાવાથી કાઇપણ કાળે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી એક અથવા અનેક અભન્ય જીવાને આશ્રિને મિથ્યાત્વ કાળ અનાદિ અન ત ગણાય, તથા જે ભવ્ય જીવ ભવિષ્યકાળમાં કોઇપણ કાળે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે પણ વ્હેલાં કેાઈ વખત પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્ય જીવાની અપેક્ષાએ મિથ્યાત્વકાળ અનાદિ સાન્ત ગણાય, અને જે ભવ્ય જીવા પ્રથમ સમ્યક્ત્વ પામી ચૂક્યા છે પણ પતિત થઇ પુન: મિથ્યાત્વે આવ્યા છે, તે જીવા પુન: જધન્યથી અન્તર્મુહૂર્ત
આ સ્પર્શ
છે એમ કહેવું તે ગતિની અતિ શીવ્રતસૂચક છે, કારણકે આકાશાદિ પ્રદેશાને સ્પર્શતા સ્પર્શતા આત્મા ગતિ કરે તે એકેક સમય ગણતાં પણ્ અસંખ્યાત સમય વીતી જાય. એક સમયથી ઓછા કાળવાળા તા માની શકાય નહિ. વળી રાખ્ત તે સ્પર્શના લક્ષણવાળા જાણવા પણ લક્ષવિનાને નહિ, જેમ અળતા અમિના ભડકામાંથી એકદમ હાથ પસાર કરીએ તે હાથમાંનુ એક રામ સરખું બળે નહિ તે તે અમિતે સ્પર્શી ખરી પણ સ્પર્શનું જે લક્ષણ દાહ તે નહિ હાવાથી, એ અલાક્ષણિક સ્પર્શને સ્પર્શરૂપે ગણવા નહિ, અને એક રેશમ માત્ર પણ જો દાઝે તે તે લાક્ષણિક સ્પર્ધાને સ્પર્શ કહી રાકાય, તેવા લાક્ષણિક સ્પર્શ સિદ્ધતી અસ્પૃશતિમાં ગણવા ચાગ્ય છે. એ વિષે જે મતાન્તરી છે તે શાસ્ત્રથી જાણવા ચેાગ્ય છે.
For Private And Personal Use Only
વચ્ચે રહેલા દરેક ઠેકાણે અને સ્પર્શને
૨. સૂતા, ઉભા, ખેડા, પદ્માસનાદિ કાણુ આકારે રહેલા વ જેવા આકારમાં અહિંથી સિદ્ધ થાય તેવાજ તેના આકાર સિદ્ધિસ્થાનમાં પડે એમાં જરા માત્ર ફેરફાર થાય નહિ. કારણકે પૂર્વભવદેહના આકારવાળા આત્માના આકારને ફેરવવામાં કાઇપણુ નિમિત્ત પ્રાપ્ત થતું નથી. એ પ્રમાણે દરેક સિદ્ધના અનિયમિત આકાર હાઈ શકે છે.