________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
r
તેની દુર્લભતાને લીધે અપૂર્વ કહેવાય છે. અથવા જે ગુણસ્થાનમાં અપૂર્વ એટલે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલી અને દુર્લભ એવી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણુસક્રમ અને અપૂર્વ સ્થિતિમ ધ એ પાંચ ક્રિયાઓ પ્રવર્તે તે અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય. અહિં વ્હેલા અર્થમાં જળ એટલે “ આત્માના પરિણામ ” અને ખીજા અર્થમાં ૫ એટલે ક્રિયા ” અર્થ થાય છે. ત્યુમાં કર્મની દીર્ઘ સ્થિતિને અપવર્તનાકરણરૂપ ક્રિયાવિધિવડે અગ્રભાગથી થોડા થોડા ભાગ ( ઉત્કૃષ્ટથી ઘણા સાગરોપમ પ્રમાણુ અને જઘન્યથી પડ્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગ ) એકેક અન્તર્મુહૂતકાળે વિનાશ પમાડતા પમાડતા કર્મની સ્થિતિ ટુંકી– નાની કરે તે સ્થિતિષાત કહેવાય. આ સ્થિતિઘાત પૂર્વે ખાંધેલા સત્તાગત કર્મની સ્થિતિના થાય, પણ તે સમયે નવી ખંધાતી સ્થિતિના ન થાય. આ અપૂર્વકરણ વ્હેલાં પણ આત્મા કાઇ વખતે ટુંકી તા કેાઈ વખતે દીર્ઘ એમ અનિયમિત સ્થિતિ કરે છે પણુ અહિં અપૂર્વકરણના પ્રારભથી તે એવા નિયમજ છે કે દરેક નાના અન્તર્મુહૂત્ત કાળમાં એકેક સ્થિતિખંડ વિનાશ પમાડી પૂર્વકરણના અન્તત્તમાં અનેક હજારી સ્થિતિખંડ વિનાશજ પમાડે, એ આત્માના શુભ અધ્યવસાયનું કાર્ય છે. પુન: અગ્રભાગના સ્થિતિખંડ જે ઉપાડે તે પણ ઉપાડેલા સ્થિતિખંડમાંના દરેક સમયમાંથી ઘેાડા ઘેાડા પરમાણુએ ઉપાડે પણ એક સમયે સર્વ પરમાણું ઉપાડે નહિ. પુન: તે દરેક સમયમાંથી ઘેાડા થાડા પરમાણુઓને ઉપાડી તેની શું વ્યવસ્થા કરે ? એમ જો પ્રશ્ન થાય તેા સમાધાન એ છે કે નીચેના જે સ્થિતિવિભાગ ખંડિત નથી થવાના તે સ્થિતિવિભાગમાં ઉદય સમયથી અન્તર્મુહૂ પર્યન્ત ગત દરેક સમયના પરમાણુ સાથે મેળવી દે કે જેથી કરીને તે ઘણે કાળે ભાગવવા યેાગ્ય પરમાણુઓ હવે અલ્પકાળમાં ભોગવાઈ જશે. પુનઃ શંકા થાય કે સ્થિતિ એટલે કર્મના કાળ, અને કાળ તે અરૂપી છે, તેા અરૂપી એવા કાળનેા ઘાત શી રીતે થાય ? એ સબંધમાં સમાધાન એજ છે કે વાસ્તવિક રીતે
For Private And Personal Use Only