________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮ તુલ્ય હોય, અને ઉર્ધ્વધા અધ્યવસાયે અનંતગુણ હીનાધિક હોય, એ પ્રમાણે તિર્યંગ અધ્યવસાયની તુલ્યતાને અંગે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિવાન યથાર્થ છે. અથવા આ ગુણસ્થાનનું બીજું નામ વાર સંપચ છે, કારણકે સ્થળ કષાય આ ગુણસ્થાન સુધી જ છે, પણ આગળ સ્થળ કષાય નથી, માટે
અધ્યવસાયોની વિષમતા દરેક સમયમાં અનુક્રમે અધિક અધિક છે, ત્યાં અપૂર્વકરણના પ્રથમ સમયમાં અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણુ અધ્ય વસાચો છે, બીજા સમયમાં તેથી વિશેષાધિક છે, ત્રીજા સમયમાં તેથી વિશેષાધિક છે. એ પ્રમાણે વિશેષાધિતા અપૂર્વકરણના અન્ત સમય સુધી જાણવી. અહિં અધ્યવસાયે કહો ચાહે અધ્યવસાયોની વિષમતા કહે તો પણ વાસ્તવિક રીતે બન્ને સરખા વક્તવ્યરૂપે છે. એ પ્રમાણે અપૂર્વ કરણમાં આગળ આગળના દરેક સમયમાં અધ્યવસાયની વિષમતા અધિક અધિક હોવાથી અપૂર્વકરણના અધ્યવસાયની સ્થાપના વિષમ ચેરસ થાય, અને અનિવૃત્તિકરણમાં દરેક સમયમાં સર્વ જીવોને એકેક અવ્યવસાય છે, તેથી અનિવૃત્તિને જેટલા સમય તેટલા અધ્યવસાય છે, પરંતુ પહેલા સમયના અધ્યવસાય કરતાં બીજા સમયનો અધ્યવસાય અનંત ગુણ વિશુદ્ધ હોય છે. માટે એ અનિવૃત્તિના અધ્યવસાયોની સ્થાપના અનુક્રમે મોટા મોટા મોતીના એકાવલી હાર સરખી છે. તે નીચે પ્રમાણે અપૂર્વકરણ.
અનિવૃત્તિકરણ. અધ્યવસાયે.
અધ્યવસાય.
સમય.
સમયે.
૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ૦ -
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
------
૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦
૮
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
For Private And Personal Use Only