________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ તેમજ ઠેષ પણ નહિ એવા પ્રકારને જે પરિણામ અ7હૂર્ત માત્ર ઉત્પન્ન થાય તે મિશ્ર સમ્યત્વ. કહ્યું છે કેमीसा न रागदोसी, जिणधम्मे अंतमुहु जहा अन्ने नालियरदोवमणुणो, मिच्छं जिणधम्मविवरीयं ॥१॥
અર્થઃ—જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને (નાળીયેર માત્રનેજ આહાર લેવાથી) અનાજ ઉપર રાગ કે દ્વેષ હોતે નથી તેમ મિશ્ર મેહનીય કર્મના ઉદયથી જીનેશ્વરના ધર્મ ઉપર રાશ દ્વેષ ન હોય. તથા જનધર્મથી વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ કહેવાય.
અથવા મિથ્યાત્વ મેહનીય કર્મના પરમાણુઓમાંના કેટલાક પરમાણુઓમાંથી શુભ પરિણામવડે સર્વશે મિથ્યાત્વ ભવ ટળી જાય તે સવશે શુદ્ધ પરમાણુઓનું નામ સમ્યકત્વ મેહનીય, અને જે મિથ્યાત્વ પરમાણુઓમાંથી સર્જાશે મિથ્યાત્વભાવ વિનાશ પામ્યો નથી પણ કેટલેક અંશે વિનાશ પામ્યું હોય તેવા પરમાશુઓ કેટલેક અંશે મિથ્યાત્વભાવવાળા અને કેટલેક અંશે સમ્યકત્વ ભાવવાળા હોવાથી બન્નેના યોગે તે પરમાણુ મિશ્રમેહનીય કહેવાય છે, એવા પરમાણુઓ જ્યારે ઉદયભાવમાં વત, ત્યારે જીવને મિશ્ર સમ્યત્વ હોય છે, અને પ્રથમ કહેલા સર્વશે શુદ્ધ પરમાણુઓ ઉદય આવે ત્યારે ક્ષયોપશમ સભ્યત્વ હાય, એ વાત પ્રથમ ક્ષપશમ સભ્ય – સંબંધિ સ્કૂટમાં જણાવી છે, અને મિથ્યાત્વભાવ જેમાંથી વિનાશ નથી પાપે તેવા મિથ્યાત્વ પરમાણુઓના ઉદયથી જીવને મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાન હાય છે.
૬ શ્વાન સર્વ-ઉપશમ સમ્યત્વથી પડતે પ્રાણી જ્યાં સુધી મિથ્યાત્વભાવ નથી પામ્યા ત્યાં સુધીના અન્તરકાળમાં જીવને જે ગુણ પ્રગટે તે સાસ્વાદન સમ્ય – કહેવાય. જેમકે બીરનું ભજન કરનાર મનુષ્યને જેમ ઓડકાર આવતાં અથવા ઉલટી થતાં જે ગળપણને સ્વાદ આવે છે, તેમ આ ઉપશમ સમ્યત્વનું વમન કરતાં જે કંઈ આસ્વાદન રૂપ સમ્યકત્વ ગુણ
For Private And Personal Use Only