Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ આધ્યાત્મિક માડ આપવાના પ્રયત્ન કરેલ છે. આમ છતાં તેઓ પોતે કાઈ મહાન સાધક કે અધ્યાત્મજ્ઞાની નથી અને તેથી તેઓએ પેાતાના વિચારાને નિ`ળ કરવા સત્સાહિત્યની સાધનાના ભાગરૂપે જ આ ગ્રંથના લેખન–સ'પાદનનું કાર્ય મુખ્યપણે સ્વાંતઃ સુખાય કરેલ છે. ગ્રંથની વિશેષતાઓને સક્ષેપમાં વિચારીએ તેા નીચેના અગત્યના મુદ્દા તેમાં દૃષ્ટિગેાચર થઈ આવે છે : (૧) સમ્યકૃત્વ વિષે સરળ અને સંક્ષિપ્ત સમજણ (૨) વિવિધ દૃષ્ટિકાણુ દ્વારા વિચારધારાની રજૂઆત (૩) બિનસાંપ્રદાયિક અભિગમ (૪) અનેક આગમા અને સત્શાસ્રામાંથી અવતરિત કરેલા અધિકૃત અવતરણા (૫) સૈદ્ધાંતિક અને આધ્યાત્મિક-અને પદ્ધતિના સમન્વય (૬) છેલ્લે, ‘શુદ્ધભાવ'ના આવિર્ભાવરૂપ જે નિશ્ચય-સમ્યકત્વ તે ગ્રંથના છેલ્લા પ્રકરણમાં “શુદ્ધોપયોગ” રૂપે લઈ, લેખકે આ ગ્રંથ સાધકો માટે પણ ઉપયેાગી બનાવી ગ્રંથને વિશેષ વિભૂષિત કર્યાં છે. આ ગ્રંથ સામાન્યપણે અધ્યાત્મપ્રધાન ભારતીય સંસ્કૃતિના વિદ્વાનાને, અભ્યાસીઓને અને મધ્યમ કક્ષા સુધીના સાધકોને તથા વિશેષપણે જૈનદર્શનના વિદ્વાનેાને ઉપયાગી થાય તેવા છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતા આ ગ્રંથના સમાદર કરી લેખકશ્રીના પરિશ્રમને સફળ મનાવશે તેવી અભ્યર્થના સહિત આપણે શ્રી પાનાચંદભાઈ ને તેમના પ્રેમ-પરિશ્રમ બદલ ધન્યવાદ પાઠવીએ. ૐ શાન્તિઃ વૈશાખી પૂર્ણિમા-સં. ૨૦૪૯ ગુરુવાર તીર્થક્ષેત્ર કાખા ૬-૫-૧૯૯૩ Jain Education International For Private & Personal Use Only આત્માનંદ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128