Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 110
________________ વ્યવહાર સમતિના બે બોલ ધર્મનો મર્મ પામે તેના માટે “છુટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ નહિ ભક્તા તુ તેહને એ જ ધર્મને મર્મ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહે તેના માટે “સમ્યદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારે રહે, જ્યમ ધાવ ખિલાવત બાળ અંતમાં : ઈણિપરે સડસઠ બાલ વિચારી, જે સમતિ આરાહે રે ! રાગ-દ્વેષ ટાળી મન વાળી, તે સમસુખ અવગાહે રે ! જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહી તસ તોલે રે ! શ્રી નયવિજય વિબુધ પયસેવક વાચક જસ ઈમ બોલે રે .. (સડસઠ બોલની સજઝાય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128