Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 125
________________ સમકિત વિચાર (૨) વ્યવહારનય એટલે કે પર વસ્તુ સાથેના સંબંધ બતાવવા માટે કથન હોય, એટલે નિમિત્ત આદિ બતાવવા માટે ઉપચારથી કથન હાય. ૧૦૬ જૈનશાસ્ત્રામાં આ મને નયાનું ગ્રહણ છે. શુદ્ધ ભાવનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારત્મક સમ્યગૢ દન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ મેાક્ષમાનુ` કહેલ છે, એટલે શુદ્ધ ભાવનું નિરૂપણ એ પ્રકારથી કરેલ છે : (૧) નિશ્ચયનય (૨) વ્યવહારનય. શુદ્ધ સ્વરૂપના શ્રદ્ધાન, જ્ઞાન, ચરિત્ર નિશ્ચયનય કાટિના છે, જ્યારે જિનેશ્વર દેવ અગર તેના વચન અનુસાર પ્રવકની ભાવ ભક્તિ. વંદના, વિનય, વૈયાવૃત્ય કરનાર શુદ્ધ ભાવ વ્યવહાર છે અને મેાક્ષમાના પ્રવક માટે ઉપકારી છે. સ્વરૂપના સાધક અહિંસા આદિ મહાવ્રત, રત્નત્રયની પ્રવૃત્તિ, સમિતિ-ગુતિ પ્રવર્તના, તપ, પરિષહ સહના, દસ લક્ષણ ધર્મમાં પ્રવર્તીના આદિમાં થેાડા શુભ રાગનો અંશ છે તેા પણ આ પ્રવર્તનકારને શુભકર્મના ફળની ઈચ્છા નથી. તેનુ લક્ષ તે આગમમાં જણાવ્યા મુજબ વ્યવહાર માક્ષમાગ અનુસરવાનુ છે. પ્રવૃત્તિ તા છે જ પરંતુ તે પ્રવૃત્તિ નિવૃત્તિપ્રધાન છે. એ રીતે વ્યવહારનય શુદ્ધ ભાવ અત્રે મેાક્ષમાથી વિરાધી નથી. રાગના અંશ હાવાથી નિશ્ચયથી તે શુદ્ધ નથી તેમ છતાં પ્રશસ્ત પ્રકારને શુભ રાગ છે, જેમાં જિન આજ્ઞાનું અને આગમમાં પ્રવર્તન હાવાથી વ્યવહારનય કોટિના આ શુદ્ધ ભાવ ગણાય છે અને તે પણ આત્મકલ્યાણકારી ગણાય છે. “જે પમભક્તિરાગથી જિનવર પાંમુજને નમે, તે જન્મવેલીમૂલને વર ભાવશસ્ત્ર વડે ખશે.” (કુંદકુ દાચાય -ભાવપાહુડ, ગા. ૧૫૩) શ્રીમાન્ પૉંડિત ટોડરમલજી શ્રી માક્ષમાર્ગ પ્રકાશકમાં થન કરે છે કે જે જીવ પેાતાનું ભલું કરવા ઇચ્છે છે તેણે તેા જ્યાંસુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128