Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad
View full book text
________________
સમકિત વિચાર
આત્મા પ્રત્યે આંતર અનુસ`ધાન તૂટે છે; માટે પરિગ્રહ, પૈસા, પરિ વારવૃદ્ધિ, સત્તાપદાદિ પર વસ્તુ અને સ સારગૌરવી લેાકેાના સ ંગ, તેમની પ્રશ`સા, ચમત્કારાદિ સિદ્ધિના સંગ-પ્રશંસા સમકિતને દૂષિત કરે છે.”
૧૦૮
પેાતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે એટલે કે દન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ગુણાની અભેદષ્ટિ હોય અને પેાતાના ભાવમાં પેાતાની વૃત્તિ વહે તે જ પરમાર્થ સમ્યસૂત્વ છે.
શ્ર્વતે નિજ સ્વભાવના અનુભવ લક્ષ પ્રતિત, વૃત્તિ વહે નિજભાવમાં પરમાથે સમકિત.”
(શ્રીમદ્ રાજચંદ્રજી) કુ દકુ દાચાર્ય. પ્રવચનસારની ગાથા-૧૩ માં શુદ્ધ ઉપયાગના મહિમા ગાય છે.
અત્યત, આત્માત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે, સુખ અહા! શુદ્ધોપચાગ પ્રસિદ્ધને’
આહ્લાદરૂપ હોવાથી અતિશમ-અત્યંત, સ્વાશ્રિત હાવાથી આત્માપન્ન, પરાશ્રયથી નિરપેક્ષ હાવાથી વિષયાતીત, સ’સારના સુખાથી તદ્ન ભિન્ન હોવાથી અનુપ, કદી નાશ નહિ પામતું હોવાથી અનંત અને સદાયે પ્રતું હાવાથી વિચ્છેદહીન-આવુ... આત્માનું સુખ શુદ્ધ-ઉપયોગના પરિણામે નિપજે છે.
આવા સાધકને કાટિ કોટિ પ્રણામ અને અંતમાં પ્રાર્થના : ‘ભગવત સિદ્ધો, ત્રિજગપૂજિત, નિત્ય, શુદ્ધ નિર્જના, વર ભાવશુદ્ધિ દૈા મને દાન–જ્ઞાન ને ચારિત્રમાં.”
(કુંદકુંદાચાર્ય'-ભાવપાહુડ–ગા. ૧૬૩)
Jain Education International
5
સમાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 125 126 127 128