Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 126
________________ યુદ્ધ ઉપયાગ સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નીચે મુજબ અનુક્રમ અંગીકાર કરવા. ૧૦૭ “પ્રથમ તેા આજ્ઞાદિવડે વા કેાઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છેાડી, અરહ તદેવાદિનું શ્રદ્ધાન કરવું. કારણ કે-એનું શ્રદ્ધાન થતાં ગૃહિત–મિથ્યાત્વના તેા અભાવ થાય છે તથા મેાક્ષમામાં વિધ્ર કરવાવાળા કુદેવાદિકનુ' નિમિત્ત દૂર થાય છે અને માક્ષમાગ ને સહાયક અરહ તદેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનુ શ્રદ્ધાન કરવું, પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વાના વિચાર કરવા, તેનાં નામ-લક્ષાદિ શીખવાં, કારણ કે એના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. પછી સ્વ-પરનુ` ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારા કર્યા કરવા, કારણ કે-એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. ત્યારપછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થ સ્વરૂપના વિચાર કર્યા કરવા. કારણ કેએ અભ્યાસથી આત્માનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કેાઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વવિચારમાં, કેાઈ વેળા સ્વ-પરના વિચારમાં, તથા કાઈવેળા આવિચારમાં ઉપયાગને લગાવવા. એ પ્રમાણે અભ્યાસથી દનમાહ મંદ થતા જાય છે, અને તેથી કદાચિત્ સત્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.’ (અધિકાર નવમા-માક્ષમાર્ગનું સ્વરૂપ) સ્વરૂપસાધના અને ઉપયોગપ્રધાન ધર્મ અંગે મુનિશ્રી સંતમાલજી કથન કરે છે કે : ‘‘સ્વરૂપસાધના પ્રધાન ધર્મ માં વેદાંત, ષડૂદશ ને, જૈન, બૌદ્ધ વિગેરે દરેક પ્રાણીમાં વિલસતા ચૈતન્ય સાથે આત્મીયતા સાધવા કહે છે; તેમાં ઉપયાગ એટલે જ્ઞાનદર્શનપૂર્વક આભૌવસ્ય પર ભાર મુકાય છે. આ ઉપયોગ પ્રધાન ધર્માં તેરમા ગુણસ્થાનક સુધી હાય છે.” આત્મધર્મ તે સ્વભાવને જ સ્વધર્મ કહે છે. પર-ભાવ માત્ર રાગ-દ્વેષ, કર્મ સંગ કષાયેાથી માંડીને ધનસંપત્તિ, સત્તા ને શરીર સુદ્ધાં પર છે. જેને છેાડીને ચાલ્યા જવુ' પડે, જે કાયમ સાથે ન આવે તે પર. આવા પર એટલે જડનેા સંગ, જડની પ્રશ'સા, ને જડની પ્રતિષ્ઠા કરવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128