________________
સમકિત વિચાર
દુઃખરૂપ છે. આવશ્યક સૂત્રના અધ્યયન ૬ માં આને લગતા દષ્ટાંતો મળે છે. કેશ્યા વેશ્યાએ બાર વ્રતધારી શ્રાવિકા થયા બાદ રાજાભિગ આગારને આધારે પોતાની ઈચ્છા વિના ખેદપૂર્વક રથકારની સાથે ગૃહવ્યવહાર ચલાવ્યા–એવા એવા દષ્ટાંતો શાસ્નેમાંથી મળે છે.
આપત્તિ-ધર્મ માનીને ખેદપૂર્વક અપવાદનો સ્વીકાર કરવાથી સમતિને દેષ લાગતો નથી. ૧૦. જયણા : આલાપ, સંલાપ, દાન, પ્રદાન, વંદન અને નમસ્કારઆવા છ પ્રકારને વ્યવહાર કેની સાથે કેવા પ્રકારને કરે તે વ્યવહારનું એક અગત્યનું અંગ છે. આવા ગ્ય વ્યવહાર માટે સમજ માગી ત્યે છે, તો તે પ્રકારની સમજ મેળવી કુશળતાથી વ્યવહાર કરે તે આવશ્યક છે. આને જયણ-ચતના કહે છે. ૧૧. ભાવના ૬:
સમકિત ધર્મરૂપી (૧) વૃક્ષનું મૂળ છે.
નગરનું દ્વાર છે.
મહેલને પાયો છે. (૪) જગતને આધાર છે.
વસ્તુને ધારણ કરવાનું પાત્ર છે. ચારિત્ર ધર્મરૂપી રત્નની નિધિ (ભંડાર) છે.
ભાવનાની વિશુદ્ધિ અને તેનું બળ વધારવા ધમ જીવ સદા ઉદ્યમવંત રહીને ભાવનાઓ ભાવે તે આવશ્યક છે અને દષ્ટાંત તરીકે ઉપરોક્ત છ ભાવના બતાવવામાં આવી છે. ૧૨, સ્થાનક છે:
આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કમ, છે ભક્તા વળી મોક્ષ છે, મેક્ષ ઉપાય સુધમ.”
આત્મસિદ્ધિ-૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org