________________
વ્યવહાર સમતિના બે બોલ
ધર્મનો મર્મ પામે તેના માટે
“છુટે દેહાધ્યાસ તો નહિ કર્તા તું કર્મ
નહિ ભક્તા તુ તેહને એ જ ધર્મને મર્મ જ્ઞાતા-દ્રષ્ટાભાવે રહે તેના માટે
“સમ્યદષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી ન્યારે રહે, જ્યમ ધાવ ખિલાવત બાળ અંતમાં :
ઈણિપરે સડસઠ બાલ વિચારી, જે સમતિ આરાહે રે ! રાગ-દ્વેષ ટાળી મન વાળી, તે સમસુખ અવગાહે રે ! જેહનું મન સમકિતમાં નિશ્ચલ, કેઈ નહી તસ તોલે રે ! શ્રી નયવિજય વિબુધ પયસેવક વાચક જસ ઈમ બોલે રે ..
(સડસઠ બોલની સજઝાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org