Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ અનુયોગ અને સમકિત ૨૭ ચરણનુયેગને ગ્રંથ હોય તો આચારની પ્રધાનતાથી નિરૂપણની શૈલી હોય, દ્રવ્યાનુયેગન ગ્રંથ હોય તો તચિતનથી પ્રધાનતાથી નિરૂપણ શિલી હોય અને કરણાનુગનો ગ્રંથ હોય તો આત્માને કાર્યકારી જીવ-કર્માદિકના પ્રધાનતાવાળી નિરૂપણની શૈલી હોય. શ્રદ્ધાની નિર્મળતા ક્રમિક પ્રાપ્ત થાય છે, તેમજ જીવની પાત્રતા અને અવસ્થા એક જ પ્રકારની હોતી નથી એટલે પાત્રતા મુજબ મોક્ષમાર્ગને ઉપદેશ મળે તે રીતે જુદા જુદા અનુગમાં જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી શૈલીથી કથન કરવામાં આવેલ છે. આટલી ભૂમિકા કરીને હવે આપણે એક એક અનુગ લઈને આગળ વિચારણું કરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128