Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 70
________________ કરણાનુયોગના કાણુથી સેાપાનમાં આગમ અને યુક્તિ દ્વારા પ્રાપ્ત થયેલ ખૌદ્ધિક સ્તરની તત્ત્વપ્રતીતિ આવે છે, જયારે આ ત્રીજા સેાપાનમાં આગમ-યુક્તિ અને અનુભૂતિ દ્વારા વિવિધ માગે તત્ત્વપ્રાપ્તિ થાય છે અતે આ સમક્તિના આધાર અનુભૂતિ છે. “ઓગણીસસે ને મુડતાલીશે, સકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે ક્રિસ આ અહે!'' – શ્રીમદ્ રાજદ્ર [ઉપરીક્ત ત્રણ કરણેાનુ વર્ણન ગામ્મટસાર જીવકાંડમાં ગુણસ્થાનાધિકારમાં તથા કર્મ કાંડમાં ત્રિકરણ ચૂલિકા અધિકારમાં વિસ્તારથી આપેલ છે. અત્રે તેા કુ-અહુ જ ટૂંકું-વિવેચન કરેલ છે. ગેામ્મટસાર ઉપરાંત લબ્ધિસાર, ભગવતી આરાધના, રત્નકરોડ શ્રાવકોધવલા. અનગારધર્મામૃત આદિ ગ્રંથામાં લબ્ધિ અ ંગેનું વિસ્તારપૂર્વકનું' વિવેચન છે, ] ચાર, Jain Education International ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128