Book Title: Samkit Vichar
Author(s): Panachand Bhaichand Mehta
Publisher: Prakrit Text Society Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ સમકિત વિચાર આ ગ્રંથના સૂત્ર-ર માં સમકિતનું સ્વરૂપ ખતાવતા કથન કરેલ છે કે : “તત્ત્વાર્થી શ્રદ્ધાન' સમ્યગૂદન”. આનેા અર્થ એ છે કે જીવાદિ સાત તત્ત્વા જે સ્વરૂપે અવસ્થિત છે, તે તત્ત્વાની તેવા જ સ્વરૂપે શ્રદ્ધા કરવી-અન્યથા શ્રદ્ધા ન કરવી-તે સમ્યગૂદર્શન છે. ૩૪ સૂત્ર-૪ માં તત્ત્વાના નામનું કથન છે. જીવ-અજીવ-આસવઅધ-સવર–નિર્જરા અને માક્ષ—તેમ સાત તત્ત્વ છે. આ તત્ત્વો ઉપરાંત પુણ્ય અને પાપ કે જે આસ્રવ અને મધના ભેદો છે તેને પણ તત્ત્વ અગર પદાર્થ તરીકે બતાવવાની જૈનદર્શનમાં પ્રાણાલિકા છે. આ સાત તત્ત્વોમાં પહેલા એ તત્ત્વો-જીવ અને અજીવ-એ દ્રબ્યા છે અને બીજા પાંચ તત્ત્વો જીવ અને અજીવના સચૈાગી કે વિયાગી પર્યંચે છે. આસ્રવ અને ખ'ધ તે સંચાગી છે અને સવર–નિર્જરા અને માક્ષ તે વિચાગી પર્યાય છે. સૂત્ર-૩ માં કથન કરેલ છે કે સમ્યસૂદન નિસર્ગજ અગર અધિગમજ હોય છે. જે પરના ઉપદેશ વગર પૂર્વના સ`સ્કારથી આપેાઆપ ઉત્પન્ન થાય તેને નિસર્ગજ અને જે પરના ઉપદેશાદિથી થાય તેને અધિગમજ સમતિ કહેવામાં આવે છે. આ ગ્રંથમાં પર્યાયાર્થિયની મુખ્યતાથી વસ્તુસ્વરૂપનું કથન કરેલ છે; એટલે કે એક દ્રવ્યના ખીજા દ્રવ્યની સાથેને સંબંધ અતાવેલ છે. જીવ અને અજીવ પદાર્થ મૌલિક તત્ત્વો છે. જેને અશુદ્ધમાંથી શુદ્ધ કરવુ છે તે જીવ તત્ત્વ છે; જેના કારણે અગર લક્ષે અશુદ્ધતા અગર વિકાર થાય છે તે અજીવ તત્ત્વ છે. અત્રે અજીવ તત્ત્વોના મુખ્યરૂપે પુદ્ગલ પ્રકાર અભિપ્રેત છે. અશુદ્ધદશાનાં કારણ-કાર્યની જ્ઞાન–પ્રાપ્તિ માટે આસ્રવ અને બંધ તત્ત્વો સમજવા જરૂરી છે. આથી ઉલટા પ્રકારના એટલે કે મુક્તિના કારણેા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128