________________
કરણનુયેગના દૃષ્ટિકોણથી
લોક કહાંસે રહા કહાં તક, અલક કિતના ફેલા હૈ, કબ કિસ વિધ પરિવર્તન કરતા કાલ ખેલતા ખેલા હું; દર્પણ સમ જો ચહુ ગતિ કે સ્પષ્ટ રૂપ સે દર્શાવતા, વહી રહા કરણાનુયોગ શુચિ-જ્ઞાન બતાતા હર્ષાતા.” (રત્નકરંડક શ્રાવકાચાર ગાથા-૪૪, હિંદી પદ્યાનુવાદ
આચાર્યશ્રી વિદ્યાસાગરજી મહારાજ) આવા કરણાનુગના દષ્ટિકેણવાળા ગ્રંથ-સમુદાયે સમકિતના સ્વરૂપ અને પ્રાપ્તિની જે શૈલીથી વિચારણા કરી છે અને જે કથનપદ્ધતિ અખત્યાર કરી છે તે અંગે ટૂંકમાં વિચારણું કરીએ.
આ ગ્રંથ-સમુદાયમાંથી શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવતી રચિત ગમ્મસાર જીવકાંડ અને લબ્ધિસાર-બંને ગ્રંથનો આધાર લઈએ. આ ગ્રંથના રચનાર શ્રી નેમિચંદ્રજી અસાધારણ ઉચ્ચ કેટિના વિદ્વાન હેવાના કારણે તેઓએ સિદ્ધાંત ચક્રવર્તીની પદવી સાર્થક કરી છે. જેને સમાજમાં આ બંને ગ્રંથે અત્યંત આદરણીય અને પ્રસિદ્ધ ગ્રંથ છે. ‘જીવકાંડ' ગ્રંથમાં જૈનદર્શનના પાયાના સિદ્ધાંતોની આધારભૂત છણાવટ છે. લબ્ધિસાર તે ગેમ્પસાર જીવકાંડના પરિશિષ્ટ ભાગરૂપ ગણાય છે. સમકિત મેલને દરવાજે છે અને સમકિતની પ્રાપ્તિ પાચ લબ્ધિઓ પ્રાપ્ત કર્યા બાદ થાય છે. આ લબ્ધિઓનું વર્ણન લબ્ધિસારમાં આપેલ છે.
સમકિતના સંદર્ભમાં દર્શનમોહ, કષાય વિગેરે શબ્દોના અર્થો સમજવા જરૂરી બને છે. આ સમજવા માટે કર્મ વિજ્ઞાનની સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org