________________
અનુયોગ અને સમકિત
૨૭ ચરણનુયેગને ગ્રંથ હોય તો આચારની પ્રધાનતાથી નિરૂપણની શૈલી હોય, દ્રવ્યાનુયેગન ગ્રંથ હોય તો તચિતનથી પ્રધાનતાથી નિરૂપણ શિલી હોય અને કરણાનુગનો ગ્રંથ હોય તો આત્માને કાર્યકારી જીવ-કર્માદિકના પ્રધાનતાવાળી નિરૂપણની શૈલી હોય.
શ્રદ્ધાની નિર્મળતા ક્રમિક પ્રાપ્ત થાય છે, તેમજ જીવની પાત્રતા અને અવસ્થા એક જ પ્રકારની હોતી નથી એટલે પાત્રતા મુજબ મોક્ષમાર્ગને ઉપદેશ મળે તે રીતે જુદા જુદા અનુગમાં જુદા જુદા દૃષ્ટિકોણથી જુદી જુદી શૈલીથી કથન કરવામાં આવેલ છે.
આટલી ભૂમિકા કરીને હવે આપણે એક એક અનુગ લઈને આગળ વિચારણું કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org