________________
સતિ વિચાર
(૪) કાનુયોગ : આ અનુયાગમાં ચાર ગતિનું સ્વરૂપ અને લાકનુ સ્વરૂપ ખતાવવામાં આવેલ છે. વળી, જીવાનાં ગુણસ્થાન, માણાસ્થાન આદિ ભેટ્ટા, કર્મની સ્થિતિ, સત્તા, મધ, લૈશ્યા આદિનું સૂક્ષ્મ વર્ણન મળે છે. કમના ઉદય, ઉપશમ, ક્ષય અગર ક્ષચેાપશમ સંબંધિત સૂક્ષ્મ નિરૂપણ પણ આ અનુયાગમાં મળે છે. આ અનુચૈાગના ગ્રંથ-સમુદાયના અભ્યાસના આધારે વાંચન, મનન, ચિંતન, ધારણા આદિ દ્વારા તત્ત્વજ્ઞાનની કથ`ચિત સૂક્ષ્મતા અને નિર્મળતા, પાત્ર જીવાને પ્રાપ્ત થાય છે. પાત્ર જીવેા સંસાર પ્રત્યે ઉદાસીન વૃત્તિ કેળવી શકે છે.
૨
કરણ એટલે ગણિત કાર્યના કારણરૂપ જે સૂત્ર, તેને જેમાં અનુયાગ અર્થાત્ અધિકાર હોય તે કરણાનુયાગ છે. આ અનુયાગમાં ગણિતવર્ણનની મુખ્યતા છે.
કર્મ –પુદ્ગલની સંગતિથી જીવના સઘળા વ્યવહાર નૃત્યનું દિગ્દર્શન આ અનુયાગના અભ્યાસથી સારી રીતે જાણી શકાય છે.
C
જ ખૂદ્દીપપ્રજ્ઞપ્તિ, ગામ્મટસાર, ત્રિલેાકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર, ધવલ, મહી ધવલ, કે ગ્રંથ, સંગ્રહણી આદિ કરણાનુયાગના શાસ્ત્રો છે. આવા ગ્રંથાના જ્યાં આધાર લેવાય છે ત્યાં તે અનુયાગની અપેક્ષાએ યથાયાગ્ય અર્થઘટન કરવું આવશ્યક છે.
આ રીતે કથાનુયોગ અને ચરણાનુયાગ-ખ ને અનુયોગમાં આચારની પ્રધાનતાથી પદાર્થના કથન કરવાની શૈલી છે. દ્રવ્યાનુચેાગમાં તત્ત્વચિંતનની પ્રધાનતા છે. કરણાનુયાગમાં આત્માને કાર્ય - કારી જીવ-કર્માદિકના અને ત્રિલેાકાદિકના નિરૂપણની પ્રધાનતા હોય છે. એ રીતે જુદી જુદી પ્રધાનતા લક્ષમાં રાખીને જુદી જુદી શૈલીથી જુદી જુદી રીતે એક જ પ્રચાજનનું નિરૂપણ કરવામાં આવેલ છે.
આ કારણસર સમ્યગ્દર્શન એટલે કે સમિતિનું સ્વરૂપ ચારેય અનુયાગમાં ભિન્ન ભિન્ન રીતે કહેવામાં આવેલ છે. કથાનુયોગ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org