________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ-અધિકાર
४३
અચેતનલક્ષણે શરીરાદિ ભિન્ન છે. અહીં કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે “એકેન્દ્રિય જીવ, બે-ઇન્દ્રિય જીવ' ઇત્યાદિ દેવ જીવ, મનુષ્ય જીવ' ઇત્યાદિ; રાગી જીવ, દ્વેષી જીવ' ઇત્યાદિ. ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે. તે (હવે ) કહે છે. ૭-૩૯.
(અનુષ્ટ્રપ)
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत्। जीवो वर्णादिमजीवो जल्पनेऽपि न तन्मयः।। ८-४०।।
ખંડાન્વય સહિત અર્થ:- દષ્ટાંત કહે છે- “વેત કુમ: વૃતમય: 7'' (વે) જો એમ છે કે ( :) ઘડો (વૃતમય: ૧) ઘીનો તો નથી, માટીનો છે, ““વૃતવૃમિઘાને પિ'' (પૃતકુમ્ભ) “ઘીનો ઘડો' (મિથાને gિ) એમ કહેવાય છે તથાપિ ઘડો માટીનો છે, [ ભાવાર્થ આમ છે-જે ઘડામાં ઘી રાખવામાં આવે છે તે ઘડાને જોકે “ઘીનો ઘડો” એમ કહેવાય છે તોપણ ઘડો માટીનો છે, ઘી ભિન્ન છે, ] તો તેવી રીતે ‘‘વMતિમ વ: નમ્પને નીવ: તન્મય: ન'' (વામિણીવ: Hજ્યને
fv) જોકે “શરીર-સુખ-દુઃખ-રાગ-દ્વેષસંયુક્ત જીવ’ એમ કહેવાય છે તોપણ (નીવ: તન્મય: ૧) ચેતનદ્રવ્ય એવો જીવ તો શરીર નથી, જીવ તો મનુષ્ય નથી; જીવ ચેતનસ્વરૂપ ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે, ત્યાં દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વષી જીવ, ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જાણ્યું છે. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે? ઉત્તર-જેવો છે તેવો હવે કહે છે. ૮-૪૦.
(અનુષ્ટ્રપ)
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमबाधितम्। નીવ: સ્વયં તુ ચૈતન્યમુવૈશ્ચરાયતા ૬-૪૨
ખંડાન્વય સહિત અર્થ:- “તુ નીવ: ચૈતન્યમ સ્વયં ૩: વવવવ ?'' (1) દ્રવ્યનું સ્વરૂપ વિચારતાં (નીવડ) આત્મા (ચૈતન્યમ) ચૈતન્યસ્વરૂપ છે, (સ્વયં) પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com