________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૪૩
વ'' (પશુ:) એકાન્તવાદી (સીતિ) વસ્તુના સ્વરૂપને સાધવાને ભ્રષ્ટ છે, (4) અવશ્ય એમ છે. કેવો છે એકાન્તવાદી ? “ “મૃત્યત્તતુઠ્ઠ:'' વસ્તુના અસ્તિત્વના જ્ઞાનથી અત્યંત શૂન્ય છે. વળી કેવો છે? “ “ ક્વિન પિ વર્નયન'' (ન ક્વિન) શેયઅવસ્થાના જાણપણામાત્ર જ્ઞાન છે, તેનાથી ભિન્ન કોઈ વરૂપ જ્ઞાનવસ્તુ નથી, (f) અંશમાત્ર પણ નથી-(વનયન) એવી અનુભવરૂપ પ્રતીતિ કરે છે. વળી કેવો છે? “ “પૂર્વાન્વિતવોથ્યનાશ સમયે જ્ઞાનચ નાશ વિન'' (પૂર્વ) કોઈ પહેલા અવસરમાં (કાન્વિત) જાણીને તેની આકૃતિરૂપ થયેલા જે (વોથ્ય) યાકાર જ્ઞાનપર્યાય, તેના (નાશસમયે) વિનાશસંબંધી કોઈ અન્ય અવસરમાં (જ્ઞાનસ્ય) જ્ઞાનમાત્ર જીવવસ્તુનો (નાશ વિન) નાશ માને છે, –એવો છે એકાન્તવાદી મિથ્યાદષ્ટિ જીવ. તેને સ્યાદ્વાદી સંબોધે છે-“પુન: ચદ્ધિાવેલી પૂર્ણ: તિતિ'' (પુન:) એકાન્તદષ્ટિ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી જે પ્રમાણે માને છે તે પ્રમાણે છે. (ચાકા વેલી) અનેકાન્ત-અનુભવશીલ જીવ (પૂર્ણ: તિષતિ) “ત્રિકાળગોચર જ્ઞાનમાત્ર જીવવસ્તુ” એવો અનુભવ કરતો થકો તેના પર દઢ છે. કેવો દઢ છે? “ “વીદ્યવસ્તુપુ મુહુ મૂત્વા વિનશ્યન્તુ પિ'' (વાદ્ય વસ્તુષ) સમસ્ત જ્ઞય અથવા જ્ઞયાકાર પરિણમેલા જ્ઞાનપર્યાયના અનેક ભેદ, તેઓ (મુદુ: મૂત્વા) અનેક પર્યાયરૂપ થાય છે, (વિનશ્યન્તુ f) અનેક વાર વિનશે છે, તોપણ દઢ રહે છે. વળી કેવો છે? ““સ્થ વિનાનતા સ્તિત્વે વર્નયન'' (ચ) જ્ઞાનમાત્ર જીવવસ્તુનું (નિતિ :) ત્રિકાળ શાશ્વત જ્ઞાનમાત્ર અવસ્થાથી (અસ્તિત્વ જોયન) વસ્તુપણું અથવા અસ્તિપણું અનુભવે છે. સ્યાદ્વાદી જીવ. ૧૦-૨૫૬.
(શાર્દૂલવિક્રીડિત)
अर्थालम्बनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहिज़ैयालम्बनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति। नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातनित्यसहजज्ञानैकपुञ्जीभवन्।।११-२५७ ।।
ખંડાન્વય સહિત અર્થ- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ એકાન્તવાદી એવો છે કે જે વસ્તુને દ્રવ્યમાત્ર માને છે, પર્યાયરૂપ માનતો નથી;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com