________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
છે જ્ઞાનમાત્ર જીવવસ્તુઃ “પિ'' તોપણ ““y: pવ સ્વરુપ:' એક જ્ઞાનમાત્ર જીવવસ્તુ છે. વળી કેવી છે? “ “સ્વરસવિસરપૂચ્છિન્નતત્ત્વોપન:'' (વરસ) ચેતના સ્વરૂપની (વિસર) અનંત શક્તિથી (પૂર્ણ) સમગ્ર છે, (છિન) અનંત કાળ પર્યન્ત શાશ્વત છે, –એવા (તત્વ) જીવવસ્વરૂપની (૩૫નક્સ:) થઈ છે પ્રાપ્તિ જેને, એવી છે. વળી કેવી છે? “ “પ્રસનિયમિતાર્વિ:'' (પ્રમ) જ્ઞાનાવરણ કર્મનો વિનાશ થતાં પ્રગટ થયું છે (નિયમિત) જેટલું હતું તેટલું (ર્વિ:) કેવળજ્ઞાનસ્વરૂપ જેનું, એવી છે. ભાવાર્થ આમ છે કે પરમાત્મા સાક્ષાત્ નિરાવરણ છે. ૧ર-૨૭૫.
(માલિની)
अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ताज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।१३-२७६ ।।
ખંડાવય સહિત અર્થ- “તત્વ અમૃતવેન્દ્રજ્યોતિ: તિમ્'' (તત્વ) પ્રત્યક્ષપણે વિધમાન (અમૃતવેન્દ્રજ્યોતિ:) “અમૃતચંદ્રજ્યોતિ' -આ પદના બે અર્થ છે. પહેલો અર્થ-(અમૃત) મોક્ષરૂપી (વન્દ્ર) ચંદ્રમાનો (જ્યોતિ:) પ્રકાશ (દ્વિતમ) પ્રગટ થયો. ભાવાર્થ આમ છે કે શુદ્ધ જીવસ્વરૂપ મોક્ષમાર્ગ એવા અર્થનો પ્રકાશ થયો. બીજો અર્થ આમ છે કે (અમૃતવન્દ્ર) અમૃતચંદ્ર નામ છે ટીકાના કર્તા આચાર્યનું, તેમની (જ્યોતિ:) બુદ્ધિના પ્રકાશરૂપ (તિમ) શાસ્ત્ર સંપૂર્ણ થયું. શાસ્ત્રને આશીર્વાદ દેતા થકા કહે છે- “નિ:સપસ્વભાવમ સત્તાત ન્યૂનતુ'' (નિ:સપત્ન) નથી કોઈ શત્રુ જેનો એવું (સ્વમવન) અબાધિત સ્વરૂપે (સમન્તા) સર્વ કાળ સર્વ પ્રકારે ( ન્યૂનતુ) પરિપૂર્ણ પ્રતાપસંયુક્ત પ્રકાશમાન હો. કેવું છે? ‘‘વિમલપૂઈ'' (વિમન) પૂર્વાપર વિરોધરૂપ મળથી રહિત છે તથા (પૂ) અર્થથી ગંભીર છે. ““ધ્વસ્ત મોહમ'' (ધ્વસ્ત) મૂળથી ઉખાડી નાખી છે (નોમ) ભ્રાન્તિ જેણે, એવું છે. ભાવાર્થ આમ છે કે આ શાસ્ત્રમાં શુદ્ધ જીવનું સ્વરૂપ નિઃસંદેહ૫ણે કહ્યું છે. વળી કેવું છે? ““માત્મના આત્મનિ. માત્માનમ અનવરતનિમયનું ઘારયત'' (લાભના) જ્ઞાનમાત્ર શુદ્ધ જીવ વડે (માત્મનિ) શુદ્ધ જીવમાં (માત્માનમ) શુદ્ધ જીવને (અનવરતનિમમ ઘારય) નિરંતર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com