________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સ્યાદ્વાદ અધિકાર
૨૩૯
સત્તામાત્ર જ્ઞાનવસ્તુ હોવાની (ક્રમ:) થાય છે ભ્રાન્તિ, તે કારણથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉષ્ણને જાણતાં ઉષ્ણની આકૃતિરૂપે જ્ઞાન પરિણમે છે એમ દેખીને જ્ઞાનને ઉષ્ણસ્વભાવ માને છે મિથ્યાદષ્ટિ જીવ તેમ. કેવો થતો થકો ? “ “દુર્વાસનાવાસિત '' (દુર્વાસના) અનાદિના મિથ્યાત્વ સંસ્કાર તે વડે (વાસિત:) થયો છે સ્વભાવથી ભ્રષ્ટ એવો. એવો કેમ છે? “ “સર્વદ્રવ્યમયં પુરુષ પ્રપદ્ય'' (સર્વદ્રવ્ય) જેટલાં સમસ્ત દ્રવ્ય છે તેમનું જે દ્રવ્યપણું (મચં) તે-મય જીવ છે અર્થાત્ તેટલા સમસ્ત સ્વભાવ જીવમાં છે એવી (પુરુષ) જીવવસ્તુને (પ્રપદ્ય ) પ્રતીતિરૂપ માનીને.-આમ મિથ્યાદષ્ટિ જીવ માને છે. ‘‘તુ ચાકાલી દ્રવ્યમ આશ્રયેત્ વ'' (તુ) એકાન્તવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. તે આ પ્રમાણેક (ચારી) સ્યાદ્વાદી અર્થાત અનેકાન્તવાદી (સ્વદ્રવ્યમ બાયેતુ) જ્ઞાનમાત્ર જીવવસ્તુ એમ સાધી શકે છે-અનુભવ કરી શકે છે. સમ્યગ્દષ્ટિ જીવ (વ) એવો જ છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘સમસ્તવસ્તુપુ પ૨દ્રવ્યાત્મના નાસ્તિતાં નાનન'' (સમસ્ત વસ્તુપુ) જ્ઞાનમાં પ્રતિબિંબિત થયું છે સમસ્ત
યનું સ્વરૂપ, તેમાં (પ૨દ્રવ્યાત્મના) અનુભવે છે જ્ઞાનવસ્તુથી ભિન્નપણું, તેના કારણે (નાસ્તિતાં નાનન) નાસ્તિપણું અનુભવતો થકો. ભાવાર્થ આમ છે કે સમસ્ત જ્ઞય જ્ઞાનમાં ઉપિત થાય છે પરંતુ યરૂપ છે, જ્ઞાનરૂપ થયું નથી. કેવો છે સ્યાદ્વાદી? “નિર્મનશુદ્ધ વોદિમ'' (નિર્મન) મિથ્યાદોષથી રહિત તથા (શુદ્ધ) રાગાદિ અશુદ્ધ પરિણતિથી રહિત એવું જે (વોઇ ) અનુભવજ્ઞાન તેનાથી છે (મદિના) પ્રતાપ જેનો, એવો છે. ૭-૨૫૩.
(શાર્દૂલવિક્રીડિત)
भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा सीदत्येव बहिः पतन्तमभितः पश्यन्पुमांसं पशुः। स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।।८-२५४।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયરૂપ માને છે, દ્રવ્યરૂપ માનતો નથી; તેથી જેટલો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com