________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
પ્રત્યક્ષપણે કરવું. આવા વિકલ્પોને પરસ્પર ફેલાવતાં ઓગણપચાસ ભેદ થાય છે, તે સમસ્ત જીવનું સ્વરૂપ નથી, પુદ્ગલકર્મના ઉદયથી થાય છે. ૩૩-૨૨૫.
ભૂતકાળનો વિચાર આ પ્રમાણે કરે છે
यदहमकार्षं यदचीकरं यत्कुर्वन्तमप्यन्यं समन्वज्ञासिषं मनसा च वाचा च कायेन च तन्मिथ्या मे दुष्कृतमिति।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘તત ડુતે મે મિથ્યા ભવતુ'' (તત ટુતમ્) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણતિ અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડ, (મે મિથ્ય મવત)
સ્વરૂપથી ભ્રષ્ટ હોવાથી મેં પોતારૂપ અનુભવ્યાં તે અજ્ઞાનપણું થયુંસાંપ્રત (હવે) એવું અજ્ઞાનપણું જાઓ, “હું શુદ્ધસ્વરૂપ” એવો અનુભવ હો. પાપના ઘણા ભેદ છે. તે કહે છે“ “યત દમ વાર્ષ'' (યત) જે પાપ (દમ માર્ષ) મેં પોતે કર્યું હોય, “ “યત અદમ વીવેરં'' જે પાપ અન્યને ઉપદેશ દઈને કરાવ્યું હોય, તથા ““યત અન્ય ફર્વત્તમ પિ સમન્વજ્ઞાસિષ'' જે સહજ જ કર્યું છે અન્ય કોઈએ તેમાં મેં સુખ માન્યું હોય, ‘‘મનસા'' મનથી, “ “ વાવા'' વચનથી, ‘‘છાયેન'' શરીરથી. આ બધું જીવનું સ્વરૂપ નથી, તેથી હું તો સ્વામી નથી; એનો સ્વામી તો પુદ્ગલકર્મ છે.-આવું સમ્યગ્દષ્ટિ જીવ અનુભવે છે.
(આર્યા)
मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते।।३४-२२६ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ““કદમ માત્મના આત્મનિ વર્તુ'' (દમ) ચેતનામાત્ર સ્વરૂપ છું જે “હું” વસ્તુ, તે હું (માત્મા) પોતાથી (મીત્મનિ વર્તે) રાગાદિ અશુદ્ધ પરિણતિ ત્યાગીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનુભવરૂપ પ્રવર્તે છું. કેવો છે આત્મા અર્થાત્ પોતે? ““નિત્યમ ચૈતન્યાત્મનિ'' (નિત્યમ) સર્વ કાળ (ચૈતન્યત્મિનિ) જ્ઞાનમાત્ર સ્વરૂપ છે. વળી કેવો છે? “ “નિષ્કર્મ'' સમસ્ત કર્મની ઉપાધિથી રહિત
* શ્રી સમયસારની આત્મખ્યાતિ-ટીકાનો આ ભાગ ગદ્યરૂપ છે, પદ્યરૂપ અર્થાત્ કળશરૂપ નથી, તેથી તેને પધાંક આપવામાં આવ્યો નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com