________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
અને મુક્ત એવા વિકલ્પથી રહિત છે; દ્રવ્યનું સ્વરૂપ જેવું છે તેવું જ છે. શું કરતું થયું જીવદ્રવ્ય (અર્થાત્ જ્ઞાનકુંજ ) એવું છે? “ “વિનાન વર્તમોત્રામિાવાન સભ્ય પ્રનયમ નીત્વ'' (વિજ્ઞાન) ગણના કરતાં અનંત છે એવા જે (ક) “જીવ કર્તા છે” એવો વિકલ્પ, (મોત્તે) “જીવ ભોક્તા છે' એવો વિકલ્પ, (માવિમાવાન) ઇત્યાદિ અનંત ભેદ તેમનો (સમ્ય) મૂળથી (ઝનયમ નિીત્વ) વિનાશ કરીને. આમ કહે છે. ૧-૧૯૩.
(અનુષ્ટ્રપ)
कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत्। अज्ञानादेव कर्तायं तदभावादकारकः।। २-१९४।।
ખંડાન્વય સહિત અર્થ:-“તિ: હર્તુત્વ ન સ્વભાવ:'' (શસ્ય વિત:) ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો, (વર્તુત્વ) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (ન સ્વમાવ:) સહજનો ગુણ નથી; [દષ્ટાન્ત કહે છે-] ““વેયિતૃત્વવત'' જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે-જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. ‘‘મય વર્તા અજ્ઞાનાત વ'' (અર્થ) આ જ જીવ (ર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી ? (અજ્ઞાનાત ઇવ) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. ““તવમીવાત્ માર:'' (તવમાંવાતુ) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (માર:) જીવ સર્વથા અકર્તા થાય છે. ર-૧૯૪.
(શિખરિણી)
अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः स्फुरचिज्ज्योतिर्भिश्छुरितभुवनाभोगभवनः। तथाप्यस्यासौ स्याद्यदिह किल बन्धः प्रकृतिभि: स खल्वज्ञानस्य स्फुरति महिमा कोऽपि गहनः।। ३-१९५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com