Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસેડા. ૫ વરસેડા. ૬ ગીઓને લાગે ભૂમિ ગની, દષ્ટિ જેવી સૃષ્ટિ મને સમજાય જે; આત્માનુભવજ્ઞાની પ્રભુની એકતા, કરતો ધ્યાને એકાંતે સુખદાય જે. શાન્તપ્રદેશો શાંતિ શિવ સુખ આપતા, નિશ્ચય તેમાં સંશય નહીં તલભાર જે; વૈરાગીને વૈરાગે સહુ પરિણમે, ધ્યાનીને સહુ ધ્યાનપણે નિર્ધાર જે. ધ્યાન કર્યું શુભ એકલશૃંગી એટલે, ચઢતે પહેરે ચડતી આત્મપ્રકાશ જે; અહં અહં વીર પ્રભુને જાપથી, આતમ તે પરમાતમ શુદ્ધ વિકાસ જે. મંગલમય શ્રીવીરપ્રભુના શાસને, આત્માનન્દ ક્ષણ ક્ષણ વેળા જાય છે; બુદ્ધિસાગર મંગલમાલા પામશે, સર્વે ભવ્ય પામે ગુણ સમુદાય જે. વરસેડા. ૭ વરસડા, ૮ વરસોડા-સાબરમતી તીરે એકલશૃંગી આશ્રમ ॐ तत्सत्. www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 198