________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસેડા. ૫
વરસેડા. ૬
ગીઓને લાગે ભૂમિ ગની, દષ્ટિ જેવી સૃષ્ટિ મને સમજાય જે; આત્માનુભવજ્ઞાની પ્રભુની એકતા, કરતો ધ્યાને એકાંતે સુખદાય જે. શાન્તપ્રદેશો શાંતિ શિવ સુખ આપતા, નિશ્ચય તેમાં સંશય નહીં તલભાર જે; વૈરાગીને વૈરાગે સહુ પરિણમે, ધ્યાનીને સહુ ધ્યાનપણે નિર્ધાર જે. ધ્યાન કર્યું શુભ એકલશૃંગી એટલે, ચઢતે પહેરે ચડતી આત્મપ્રકાશ જે; અહં અહં વીર પ્રભુને જાપથી, આતમ તે પરમાતમ શુદ્ધ વિકાસ જે. મંગલમય શ્રીવીરપ્રભુના શાસને, આત્માનન્દ ક્ષણ ક્ષણ વેળા જાય છે; બુદ્ધિસાગર મંગલમાલા પામશે, સર્વે ભવ્ય પામે ગુણ સમુદાય જે.
વરસેડા. ૭
વરસડા, ૮
વરસોડા-સાબરમતી તીરે એકલશૃંગી આશ્રમ
ॐ तत्सत्.
www.kobatirth.org
For Private And Personal Use Only