________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાડા-સાબરતીરે એકલશ્રૃંગી આશ્રમ,
[ સં. ૧૯૭૩ માર્ગશીર્ષ સુદિ નવમી. ]
www.kobatirth.org
વરસાડામાં સાક્ષરતીરે આવતાં, એકલશ્રૃંગી આશ્રમ દીડા ખેશ જો; વિવિધ જાતની વયેિ વૃક્ષે ઘણાં, સ્થળ એકાન્તે ધ્યાને નાશે ક્લેશ જે. સાબરમતીની કુદ્રત શાભા દૃશ્ય છે, ગાતાં મનહર પંખીએ શુભ ગાન જો; ઉચ્ચ ટેકરે આરોહી અવલેતાં, ભલું પ્રગટતું કેંદ્રતનું મન ભાન જો. સર્પાકારે સામર વહેતી શાભતી, ધીમી ધીમી વહેતી દક્ષિણ ધાય જો; એક કાંઠે ગામા શહેરા ધારતી, અદા કરીને ક્રૂરજ સદા શાભાય છે. સન્ત સાધુને પ્રભુભજનનું સ્થાન છે, એકલશ્રૃંગી આશ્રમ આનન્દકાર જો; ધ્યાન ધર્યું પદ્માસન વાળી ધ્યેયનું, પૂણેલાસે હ્રદય ધણું ઉભરાય જો.
વરસેાડામાં. ૧
વરસાડા. ૨
વરસાડા. ૩
વરસાડા. ૪
For Private And Personal Use Only