________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
प्रस्तावना.
ઘણાં વર્ષથી પ્રસ્તાવનાના લેખકને આચાર્ય પ્રવર બુદ્ધિસાગર સૂરિજીને પરિચય છે. કેટલાક આચાર્યશ્રીની દિવસે તો એમની સમીપતામાં નિર્ગમેલા આળખાણ. છે. એટલે એશ્રીની કલમની અને આશયેાની માહિતી કેટલેક અંશે હાય એ
www.kobatirth.org
સ્વાભાવિક છે.
આ શરીર સામતિના ઉપકંઠમાં જન્મ પામ્યું છે. એણે સાભ્રમતિના જળથી શરીરને વૃદ્ધિ સાભ્રમતિમાં પમાડયું છે. હાલમાં પણ સાભ્રમતીના જળપ્રેમ કેમ ? થી આ શરીર સ્થિતિ પામતું જાય છે. એટલે એ માતામાં પુત્રપણાએ પ્રેમ હાય
એ સ્વાભાવિક છે.
કવિરાજ જગન્નાયે ભગવતી ભાગીરથીનું ગુણસ્તુતિ કાવ્ય લખ્યું છે. જે હાલ ગંગાલહરી તરીકે પ્રસિદ્ધ છે. એ ઘણું ઉત્તમ અને રમ્ય છે. ગંગાના પુત્રને ગંગાસ્તુતિ લખવી એ યથાર્થ છે. ત્યાર બાદ દક્ષિણુ મહારાષ્ટ્ર દેશના ગાદાવિર સિર
For Private And Personal Use Only