Book Title: Sabarmati Gun Shikshan kavya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસાડા-સાબરતીરે એકલશ્રૃંગી આશ્રમ, [ સં. ૧૯૭૩ માર્ગશીર્ષ સુદિ નવમી. ] www.kobatirth.org વરસાડામાં સાક્ષરતીરે આવતાં, એકલશ્રૃંગી આશ્રમ દીડા ખેશ જો; વિવિધ જાતની વયેિ વૃક્ષે ઘણાં, સ્થળ એકાન્તે ધ્યાને નાશે ક્લેશ જે. સાબરમતીની કુદ્રત શાભા દૃશ્ય છે, ગાતાં મનહર પંખીએ શુભ ગાન જો; ઉચ્ચ ટેકરે આરોહી અવલેતાં, ભલું પ્રગટતું કેંદ્રતનું મન ભાન જો. સર્પાકારે સામર વહેતી શાભતી, ધીમી ધીમી વહેતી દક્ષિણ ધાય જો; એક કાંઠે ગામા શહેરા ધારતી, અદા કરીને ક્રૂરજ સદા શાભાય છે. સન્ત સાધુને પ્રભુભજનનું સ્થાન છે, એકલશ્રૃંગી આશ્રમ આનન્દકાર જો; ધ્યાન ધર્યું પદ્માસન વાળી ધ્યેયનું, પૂણેલાસે હ્રદય ધણું ઉભરાય જો. વરસેાડામાં. ૧ વરસાડા. ૨ વરસાડા. ૩ વરસાડા. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 198