________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વરસેાડાના રાજકવિ હાદજી તથા પંડિત ભોળાનાથજી વગેરે આ કાવ્ય વાંચીને અત્યંત પ્રમાદ પામ્યા હતા. પगुणपरमाणुं पर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः સતિ સન્ત: નિયત: સન્તાની દૃષ્ટિ ગુણમય હાય છે તેથી તેને સાખરમતીગુણશિક્ષણ કાવ્યમાંથી ઘણું મળી શકે તેમાં કંઇ આશ્ચર્ય નથી. વિજાપુરમાં સં. ૧૯૭૨ નું ચામાસું પૂર્ણ થયા બાદ સાબરમતી કાવ્ય પૂર્ણ છપાઇ ગયું; પશ્ચાત્ કાર્તિક વદિમાં વિજાપુરમાં શેડ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઘાત મહાત્સવના આમંત્રણથી રહેવાનું થયું. ત્યાંથી વિહાર કરી મહુડી થઇ માગશર સુદિ પાંચમે પ્રાંતિજમાં ગુરૂપાદુકા પ્રતિષ્ઠા મહેાત્સવ વગેરે કાર્યોમાં ભાગ લીધે. ત્યાંથી માગશર સુદિ ૮ આઠમે વિહાર કરી વરસેાડામાં પ્રવેશ કર્યાં. વરસેડામાં સાબરમતીના કાંઠે એકલશ્રૃંગીના આશ્રમમાં આવી સાબરમતી ગુણશિક્ષણુ કાવ્યસંબંધી વક્તવ્ય લખ્યું.
વસેાડા } લે. બુદ્ધિસાગર
www.kobatirth.org
For Private And Personal Use Only