Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 11
________________ “પુસ્તકે - જે મને ગમ્યાં છે?' નથી – બહુ મેટું પુસ્તક છે; અને તેના ઉપર આઠ મહિના સુધી સતત વ્યાખ્યાન આપવાનું મેં નિરધાર્યું હતું. તે પ્રવાસ બહુ લાંબો થાત, અને તે પડકે મૂકવામાં આવ્યું તે બહુ સારું થયું. પરંતુ જે મહાન પુસ્તકોનાં નામ મેં ગણી બતાવવા ધાર્યા છે, તેમાં તેનું નામ તે હું આપી જ દઉં છું, નિર્દેશસૂત્ર” આ પુસ્તકના કર્તા વિમલકીર્તિ કક્ષા કે કોટી બતાવનાર સંખ્યા કે નબરથી પર છે. (અર્થાતુ તેમની કોટી કે કક્ષા પહેલો-બીજો ત્રીજો એવા નંબરથી બતાવી શકાય તેમ નથી.) વિમલકીર્તિ સૌથી વધુ આશ્ચર્યચકિત કરી મૂકે એવા પુરુષમાંના એક છે. બુદ્ધ પિતે જ કદાચ તેમની ઈષ્ય – અદેખાઈ કરે! વિમલકીતિ બુદ્ધના શિષ્ય હતા, પરંતુ તેમણે વિધિપૂર્વક તેમની પાસે શિ. દીક્ષા લીધી ન હતી. પરંતુ તે એવા જાજરમાન પુરષ હતા કે બુદ્ધના બધા શિષ્યો તેમનાથી ડરતા જ રહેતા એટલે સુધી કે વિમલકીર્તિ બુદ્ધના શિષ્ય બને એમ પણ તેઓ ઇચ્છતા ન હતા. તે સામા મળે કે તેમને અભિવાદન કરવા જાય તેટલામાં જ તે ચેકાવી મૂકે એવું જ કંઈક બોલી બેસે સામાને રોકાવી મૂકવો – એ જ એમની રીત હતી, તે ખરેખરા ભયંકર (terrible) માણસ હતા : કહો કે ખરેખરા “પુરુષ’ હતા. એવું કહેવાય છે કે, એક વખત તે માંદા પડકા ત્યારે બુદ્ધ પિતાના મુખ્ય શિષ્ય સારિપુરને તેમની પાસે જઈને તેમની તબિયતના સમાચાર જાણી લાવવા કહ્યું ત્યારે સારિપુ જવાબમાં કહ્યું કે, “ભગવન્, મેં કોઈ બાબતમાં કદી તમને “ના” પાડી નથી. પરંતુ વિમલકીર્તિ પાસે જવાનું તમે કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 182